________________
(અહીંયાં પણ અઢાર અઢાર એ પ્રમાણે સ્થૂલ પણાથી કહેલ છે.) વારતવિક રીતે તો સત્તર સત્તર જન તથા એક એજનના આડત્રીસ એકસડિયા ભાગ થાય છે. ૧૭૩૬ ગણિત દષ્ટિથી આ પ્રમાણેને સાવયવ અંક સિદ્ધ થાય છે. તેને ઠેકાણે સરળતા માટે અઢાર રૂપ શૂલપણાથી કહેલ છે. આ કથન કેવળ ગણિતજ્ઞોએ પિતાના મનસ્વીપણાથી કલ્પના કરીને કહેલ નથી પરંતુ કરણ વિભાગમાં આ સંબંધી વિચારના ઉપક્રમમાં કરેલ છે (સત્તા जोयणाई अद्वतीसं च एगद्विभागा १७३६ एवं निच्छयेण संववहारेण पुण अद्वारस जोयणाई) इति (ता जया णं सूरिए सम्बबाहिरं मंडलं उबसंकमित्ता चारं चरइ तया णं सा मंडलंवया अडतालीसं एगद्विभागा जोयणसयसहस्सं छच्च सटे जोयणसए आयामविक्खंभेणं तिगि ગોયાણચકારૂં મરણ સારું તિ િચ સુત્તરે વિવે) જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે એ મંડળપદ એક જનના અડતાલીસ એકસડિયા ભાગે બાહલ્યથી તથા એક લાખ છ સાઠ ભેજન આયામવિખંભથી તથા ત્રણ લાખ અઢાર હજાર ત્રણસો પંદર પરિક્ષેપથી કહેલ છે.
કહેવાને ભાવ એ છે કે પહેલા છ માસના અંતના અહોરાત્રમાં જે વખતે સૂર્ય સર્વબાહ્યમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. અર્થાત્ સર્વબાહ્યમંડળમાં ભ્રમણ કરે છે. ત્યારે સર્વબાહ્ય મંડળ સ્થાન એક એજનના અતાલીસ એકસઠિયા ભાગ ૬ બાહલ્યથી એટલે કે એટલી વૃદ્ધિથી થાય છે, તથા એક લાખ છસે સાઈઠ ૧૦૦ ૬૬ આટલા આયામવિઝંભથી વ્યાસથી ત્રણ લાખ અઢાર હજાર ત્રણસે પંદર યોજન સર્વબાહ્યમંડળનું પ્રમાણ થાય છે.
અહીંયાં ગણિત પ્રક્રિયા આવી રીતે છે–સર્વવ્યંતરમંડળપદથી સર્વબાહ્યમંડળપદ સુધી થાવત ૧૮૩ એકસોચ્યાશી મંડળપદે થાય છે દરેક મંડળમાં અને દરેક વિધ્વંભમાં પાંચ
જન તથા એક એજનના પાંત્રીસ એકસઠિયા ભાગ ૫+ પરિવર્ધિત થાય છે. આ સંખ્યાને એક વ્યાશીની સંખ્યાથી ગણવામાં આવે તે એક તરફ ૯૧૫ નવસો પંદર થાય છે અને બીજી તરફ="{છ હજાર ચારસો પાંચ એકસઠિયા ભાગવાળી પૂર્ણ સંખ્યાંકમાં એટલે કે નવસે પંદર અને એકસે પાંચ બનેને મેળવવાથી ૧૦૨૦ એક હજાર ને વીસ થાય છે. જેમકે-૫+૧૮૩=૯૧૫ ૨૫=૯૧૫૪૧૦૫=૧૦૨૦ આનાથી કંઈક વધારે થવાથી સર્વ ભ્યન્તરમંડળપદમાં ૩૧૭૨૯૫ ત્રણ લાખ સત્તર હજાર બસો પંચાણું થાય છે, આમાં એક હજાર વિસની સંખ્યાને મેળવવાથી સર્વબાહ્યમંડળમાં કહેલ યુક્ત આયામવિષ્ક્રભનું પરિમાણ ૩૧૮૩૧૫ ત્રણ લાખ અઢાર હજાર ત્રણસે પંદર થઈ જાય છે.
અહીંયાં પણ અતિમ અંકમાં સાવયવ ચૌદ થાય છે. તેને ઠેકાણે પંદરનો આંક કહેલ છે. આ સ્થલ સંખ્યા છે. આ મંડળનો વિષંભ ૧૦૦૬૬૦ એક લાખ છસો સાઠ
જનને છે. તેની પરિધીનું પરિમાણ લાવવા માટે આને વર્ગ કરવામાં આવે છે. જેમકે ૧૦૦૬૬૦–૨=૧૦૧૩૨૪૩૫૬ ૦૦-દસ અજબ તેર કરોડ વીસ લાખ પાંત્રીસ હજાર છસે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૧
૮૫