________________
વર્ષને પ્રાપ્ત કરીને એ સૌરવર્ષના અર્થાત્ નવા સંવત્સરના પહેલાં અહેરાત્રમાં સર્વાયંતર મંડળની પછીના બીજા મંડળને પ્રાપ્ત કરી એટલે કે એ બીજા મંડળમાં જઈને ગતિ કરે છે અર્થાત્ ત્યાં જ અહોરાત્ર પર્યન્ત ભ્રમણ કરે છે. (ત્તા કયા સૂરિર દિમંતરાગંતાં मंडलं स्वसंकमित्ता चारं चरइ, तया णं सा मंडलंबया अडतालीसं एगट्ठिभागे जोयणस्स बाहल्लेणं णवणवइ जोयणसहस्साई छन्व पगताले जोयणसए पणतीसं च एगद्विभागे जोयणस्स आयामविक्खंभेणं तिणि जोयणसहस्साई पण्णरसं च सहस्साइं एगं च उत्तरं जोयणसयं किंचि વિહેસૂવે પરિકવેળં) જ્યારે સૂર્ય આત્યંતર મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે તે મંડળપદ એક જનના એકસક્ષિા અડતાલીસ ભાગ બહલ્યથી અને નવ્વાણુ હજાર છસે ચોપન જન તથા એક યજનના એકસઠિયા પાંત્રીસ ભાગે આયામ વિષ્કભથી તથા ત્રણ લાખ પંદર હજાર એકસે યોજનથી કંઈક વધારે પરિક્ષેપથી થાય છે, કહેવાનો ભાવ એ છે કે નવીન સંવત્સરના પહેલી રાત્રીમાં જ્યારે સૂર્ય સત્યંતર મંડળની પછીના મંડળમાં ઉપસંક્રમણ કરીને અર્થાત્ બીજા મંડળમાં જઈને ગતિ કરે છે, અર્થાત્ એ બીજા મંડળમાં ભ્રમણ કરે છે. ત્યારે એ મંડળ સ્થાને એક જનના અડતાલીસ એકસઠિયા ભાગ બાહયથી ૪૮ આટલા પ્રમાણની વૃદ્ધીથી નવ્વાણુ હજાર છસે ચેપન તથા એક એજનના પાંત્રીસ એકસડિયા ભાગ આયામવિઝંભથી થાય છે. જે આ પ્રમાણે એક સૂર્ય સર્વોત્તરમંડળના એક એજનના અડતાલીસ એકસડિયા ભાગ ભગવે છે. તથા બહારના બે જન ભોગવીને બીજા મંડળમાં ગતિ કરે છે. તેવી જ રીતે બીજે સૂર્ય પણ ગતિ કરે છે, તેથી બે બે જન તથા એક એજનના અડતાલીસ એકસડિયા ભાગને બેથી ગુણવામાં આવે તે ગુણન ફલ પાંચ જન તથા એક એજનના પાંત્રીસ એકસઠિયા ભાગ થાય છે. જેમકે ર૪૪૮ રપ૪૩૫ , આ રીતે જન પ્રમાણ થાય છે.
આ પ્રમાણ જે પહેલા મંડળના વિધ્વંભપરિમાણમાં મેળવવામાં આવે તે બીજા મંડળને વિઝંભ અને આયામનું પરિમાણ યક્ત રીતે મળી જાય છે, તે ત્રણ લાખ પંદર હજાર એકસો સાત તથા કંઈ વધારે પરિશ્ય એટલે કે પરિધિનું પ્રમાણ થાય છે. સાવયવ અને ગુણાકાર કરવામાં તથા ભાગ કરવા આદિમાં કંઈક સ્થૂલતા સ્વાભાવિક છે. આ પ્રકાર બતાવવા માટે કંઇક વિશેષાધિક એમ કહેલ છે, જેમકે પૂર્વમંડળના વિધ્વંભ અને આયામના પરિમાણમાં પાંચ જન તથા એક એજનના પાંત્રીસ એકસહિયા ભાગો અધિકતાથી ભાવિત કરી લેવા. આ પ્રમાણે કરવાથી આ રાશીનું અલગ પરિરય પરિમાણ આવી જાય છે. આ ગણિત પ્રકારથી સિદ્ધ થાય છે. પાંચ એજનના જે એક સાઠ ભાગે કરીને એકસઠથી ગણવામાં આવે તો ત્રણ પાંચ ૩૦૫ થાય છે તેમાં જે ઉપરના પાંત્રીસ એકસડિયા ભાગને ઉમેરવામાં આવે તે ત્રણ ચાળીસ ૩૪૦ થઈ
શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૧
૮૨