________________
જનના વિષ્ક પરિમાણમાંથી વિરોધિત કરવામાં આવે અથર્ ઓછું કરવામાં આવે તે આ પૂર્વ કથિત આયામવિષ્કભનું પરિમાણ મળી જાય છે. ૧૦૦૦૦૦-૩૬૦=૯૯૬૪૦ નવ્વાણુ હજાર છસે ચાલીસ યક્ત રૂપથી થઈ જાય છે.
આ રીતે એ સભ્યન્તર મંડળને વિષ્ક ૯૯૬૪૦ નવાણુ હજાર છસો ચાલીસ થાય છે તેનો વર્ગ કરવામાં આવે ત્યારે નવ, નવ, બે, આઠ, એક, બે, નવ, છ પછી બે શૂન્ય ૯૨૮૧૨૯૬ ૦૦ નવ અજબ બાણુ કરેડ એકાસી લાખ ઓગણત્રીસ હજાર છો થાય છે. આને દસથી ગુણવાથી પૂર્વોક્ત અંકમાં એક શૂન્ય વધારે થાય છે. જેમકે ૯૯૨૮૧૨૯૬૦૦૦ નવ્વાણુ અજબ અઠયાવીસ કરોડ બાર લાખ છનું હજાર થાય છે. છે, આનું વર્ગમૂળ કરવાથી પૂર્વોક્ત પરિધિનું પ્રમાણ નીકળી આવે છે. તથા ૨૧૮૦૭૯ બે લાખ અઢાર હજાર અજ્ઞાસી શેષ વધે છે. તે આસન્ન મૂલાત્ વ્યર્થ છે. (તથા સત્તમત્તેિ થતા અઠ્ઠા સમુહુરે વિશે મારૂ હfoળવા ટુવાદસમુદુત્તા 1 મવદ્) ત્યારે પરમ પ્રકર્ષ પ્રાપ્ત ઉત્કર્ષક અઢાર મુહૂર્તનો દિવસ થાય છે તથા જઘન્યા બાર મુહૂર્તની રાત્રી હોય છે. અર્થાત્ આ પ્રકારના વ્યાસ પ્રમાણવાળા જ બુદ્વીપ ક્ષેત્રમાં ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત અર્થાત્ પરમ અધિક ક્ષેત્રગત હોવાથી ઉત્કર્ષ એટલે કે સર્વાધિક અઢાર મુહૂર્ત પ્રમાણ વાળ છત્રીસ ઘડિ બરાબર દિવસ હોય છે, તથા જઘન્યા પરમ નાની બાર મુહૂર્ત પ્રમાણ વાળી ચોવીસ ઘડિ બબરની રાત્રી હોય છે. (બે ઘડિનું એક મુહૂર્ત હોવાથી) રાત દિવસ મેળ કરવામાં અહેરાત્રિનું માન બધે જ સાઠ ઘડિ બરાબર જ થાય છે.
(से णिक्खममाणे सूरिए णवं संवच्छरं अयमाणे पढगंसि अहोरसि अभिंतराणंतरं મંૐ ૩રસંક્રમિત્તા વાર જરુ) તે નિષ્કમણ કરતો સૂર્ય નવા સંવત્સરને પ્રાપ્ત કરીને પ્રથમ અહાનત્રમાં અભ્યતરાનંતર મંડળમાં ઉપક્રમણ કરીને ગતિ કરે છે. અર્થાત્ એ દશ્યમાન સૂર્ય સર્વાયત્રમંડળમાંથી નિષ્ક્રમણ કરીને અર્થાત્ ત્યાંથી નીકળીને નવા સૌર
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧