________________
સમર્થન કરતા કહેવા લાગ્યા.
(તા - પન્ના વિ મકવયા છત્તાવારસંઢિયાન્ના) એ બધી મંડળવત્તા છત્રાકાર એટલે કે ઉંચા કરેલ છત્રના આકાર જેવા આકારવાળી કહેલ છે, આ પ્રમાણે આઠે અન્યતીથિકાના મતાન્તર રૂપ આઠ પ્રતિપત્તિયા પ્રગટ કરીને હવે ભગવાન્ પેાતાના મતને પ્રગટ કરતા થકા કહે છે, (તત્ત્વ ને તે વમામુ તા સન્ના ત્રિ મંદગયા છત્તાપારżઝિયાવળજ્ઞા) એ પરમતવાદીયામાં જેએ એમ કહે છે કે એ બધી મંડળવત્તા છત્રાકારથી સસ્થિત કહેલ છે અર્થાત્ જેઓ એમ કહે છે કે બધા ચંદ્રાદિ વિમાના વિમંડળ ઉંચી કરેલ છત્રીના આકાર જેવા આકારવાળા કહેલ છે. આ પ્રમાણે કહેવાવાળા આઠમા અન્યતીથિ - કના મત મારા મતની તુલ્ય જ દેખાય છે. એમ આચાર્યાં કહે છે જે આ પ્રમાણે છે. (ઘન નન નનન) આ પૂર્વોક્ત આઠમા મતાન્તરવાદીના મતના કથન પ્રમાણે એના અભિપ્રાય વિશેષથી બધા ચંદ્રાદ્ધિ વિમાનેાનું જ્ઞાન જ્ઞાતવ્ય પ્રકારથી સારી રીતે જાણી લેવુ. જ્ઞાનના જ્ઞાતન્ય વિષય સંબંધી નય પ્રતિનિયત એક વસ્તુના અંશ વિષયક અભિપ્રાય વિશેષ સંબંધી છે, જે કહે છે સમન્તભદ્રાદ્ધિ નય જ્ઞાતવ્ય અભિપ્રાય કહેલ છે. અભિપ્રાય વિશેષ નયથી જ બધાનુ ઉંચું કરવામાં આવેલ કાંઠાના અર્ધાં આકારથી વ્યવસ્થિત હાવાથી ભિન્ન પ્રકારથી જ્ઞાતન્ય નથી. એજ કહે છે-(નો ચેવળ સĒિ) આ પૂર્વોક્ત નય રૂપ ઉપાય વિશેષથી નિશ્ચિત પ્રકારથી યથા વસ્તુતત્વને બેધ થાય છે. તેનાથી ભિન્ન પ્રકારે વસ્તુતત્વનું યથાર્થ જ્ઞાન થતું નથી. કહેવાના ભાવ એ છે કે-ચંદ્રાદિ મંડળોની ઉપર ઊંચું કરવામાં આવેલ છત્રના આકારવાળા સંસ્થાનની વ્યવસ્થામાં જેમ વસ્તુતત્વના યથા એધ થાય છે. એવી રીતે સમચતુરસ પ્રકારથી અથવા વિષમ ચતુરસ પ્રકારથી તથા સમાયત અથવા વિષમાયત તથા સમચક્રવાલ કે વિષમ ચક્રવાલ ચક્રાવાલ સંસ્થાનની વ્યવસ્થામાં સરલ ઉપાયથી વસ્તુતત્વના બેધ થતા નથી આ કારણથી જ સાતે તીર્થાન્તરીચાના મતમતાન્તરા યુક્તિશૂન્ય તથા મિથ્યાપ્રલાપ છે તેમ ભગવાનશ્રીના અભિપ્રાય છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૭૫