________________
વિમંડલ તથા સમચકવાલ સંસ્થિત કહેલા છે. કહેવાનો ભાવ એ છે કે સમ એટલે કે સરખા તુલ્ય છે. ચકવાલ એટલે ભ્રમણ જેનું તે સમચક્રવાલ કહેવાય છે. તેમાં સંસ્થિતિ એટલે અવસ્થિતિ નિવાસ જેને તે સમચક્રવાલસંસ્થિત કહેવાય છે. અર્થાત સમવૃત્તાન્તર્ગત મંડલ સંસ્થિતિ. મંડળની અવસ્થિતિ મંડળમાં જ થાય નહીં કે સમવિષમ રૂપ ચતુર્ભ જાન્તર્ગત આ પ્રમાણે પાંચમે અન્યતીથિંક પિતાના મતને પ્રકાશિત કરે છે. (જે gવમા૪) કઈ પાંચમે મતાવલમ્બી પૂર્વોક્ત પ્રકારથી પિતાના મતનું સમર્થન કરે છે. ૫
| (m gm pવમા) ઉપર જણાવેલ રીતે પૂર્વોક્ત પાંચે અન્યમતાવલમ્બીયાને પિતપિતાના મતનું સમર્થન કરતા જોઈને છઠો અન્ય મતવાદી આ હવે પછી કહેવામાં આવનાર
સ્વરૂપથી પિતાના મત રૂપી ઢેલને અવાજ કરતો આ નીચે પ્રમાણે કહેવા લાગે તે આ પ્રમાણે પિતાના મતસંબંધમાં કહે છે, (તા સવા કિ મંડ×વત્તા વિસનજારāકિશા પત્તા) એ બધી મંડલવત્તા એટલે કે ચંદ્રાદિ ગ્રહના વિમાન વિષમચક્રવાલસંસ્થિત અર્થાત્ વિષમવૃત્તવાળા કહેલા છે. (u gવમાëણું) કઈ એક છો અન્યતીથિક આ પૂર્વોક્ત પ્રકારથી પિતાના મતને પ્રગટ કરે છે. ૬
( gr gવમહંg) છએ મતવાદિ પિતાના મતને પિતાપિતાની માન્યતા પ્રમાણે દર્શાવતા જોઈને સાતમ તીર્થાન્તરીય પિતાના મતનું કથન કરતે થકે આ નીચે જણાવેલ પ્રકારથી કહેવા લાગે (ત સન્ન વિ મંડઢવા ૨વા૪પંટિયા) એ બધી મંડલવત્તા અર્ધચક્રવાલસંસ્થિત હોય છે. અર્થાત્ એ બધી મંડળવત્તા એટલે કે ચંદ્રાદિ ગ્રહોના વિમાને વિમંડલ તથા અર્ધચકવાલસંસ્થિત એટલે કે અર્ધા વાંકા વાળેલ ધનુષની જેમ કહેલ છે, (જે પ્રવાહંય) કઈ સાતમે અન્યમતાવલંબી આ પૂર્વોક્ત પ્રકારથી પિતાના મતને પ્રગટ કરે છે. ૭
(ને પુન જીવમાÉણ) સાતે પરમતવાદીના સિદ્ધાંતની વિવિધ પ્રકારની વિચિત્રતાને સાંભળીને આઠમ તીર્થોત્તરીય આ હવે પછી કહેવામાં આવનાર રૂપથી પિતાના મતનું
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૭૪