________________
છત્રીસ ઘડિવાળે હોય છે. તથા રાત્રિમાન ૧૨ બાર મુહૂર્ત પ્રમાણ ૨૪ ચોવીસ ઘડિની તુલ્ય હોય છે. (ઘર પઢને છગ્ગારે રસ છે પઢમva Hસરસ ઘનવરાળ) આ રીતે પ્રથમ દક્ષિણાયનના છ માસ થાય છે. આરીતે પ્રથમ દક્ષિણાયનના છ માસનું પર્યવસાન થાય છે અર્થાત્ પૂવેત પ્રકારથી પહેલા છ માસ એટલે કે દક્ષિણાયન રૂપ છ માસ થાય છે. અને એ જ પ્રથમ છ માસનું પર્યવસાન એટલે અંત પણ થાય છે. (ચં ઘવિરાળે सूरिए दोच्च छम्मासं अयमाणे पढमंसि अहोरत्तैसि बाहिराणंतरं मंडलं उवसंकमित्ता चारं
) આ રીતે પ્રવેશ કરતો સૂર્ય બીજા છ માસને પ્રાપ્ત કરીને તેના પહેલા અહોરાત્રમાં બાહ્યમંડળની પછીના મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. કહેવાને ભાવ એ છે કેસર્વબાહ્યમંડળમાં પહેલાના છ માસના અંતમાં પ્રવેશ કરતે સૂર્ય તે પછીના મંડળાભિમુખ જઈને બીજા છ માસમાં પ્રવેશ કરીને એ બીજા છ માસના પ્રથમ અહોરાત્રમાં સર્વ બાહ્યમંડળની પછીના બીજા મંડળમાં ઉપસિંકમણ કરીને ગતિ કરે છે. અર્થાત્ બીજા છે માસના પ્રથમ અહેરાત્રમાં સર્વબાહ્યમંડળની પછીના મંડળાભિમુખ એટલે કે તે પછીના બીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરતા દષ્ટિગોચર થાય છે. (સામો કા ને ભૂgિ રાહત મંત્રં વારંwત્તા વારં ) ત્યાં જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળની પછીના મંડળમાં ઉ૫સંક્રમણ કરીને ગતિ કરે છે, અર્થાત્ બીજા છ માસ પહેલા અહોરાત્રમાં જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળની પછીના બીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. અર્થાત્ એ મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. (તયા i aો રો રો હું મરત્તારી જ પ્રાપ્રિમ કોચરૂ મેળ રવિણળે વિદંરૂત્તા જા જાફ) ત્યારે બે જન અને એક એજનના એકસઠિયા અડતાલીસ ભાગ એક એક રાતદિવસમાં વિકંપન કરીને ગતિ કરે છે. અર્થત સર્વ બાહ્યમંડળની પછીના બીજા મંડળમાં સંચરણ કરતી વખતે પૂરા બે યોજના તથા એક એજનના એકસઠિયા અડતાલીસ ભાગ વિકંપન કરીને એટલે કે–પોતપોતાના મંડળમાં પ્રવેશ કરીને ગતિ કરે છે. અર્થાત્ સર્વબાહ્યમંડળને પછીના મંડળાભિમુખ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧