________________
ગોચર થાય છે. ત્યારે સર્વાભ્યન્તર મંડળને અવધિ રૂપ બનાવીને એ ગત અહોરાત્ર સહિત એક સાશી ૧૮૩ રાત્રિમાં અર્થાત્ એટલી અહોરાત્રીના સમયમાં એક પંદર ૧૧૫
જન પરિમાણવાળા ક્ષેત્રોનુ વિકંપન કરીને સૂર્ય ગતિ કરે છે. તેમ કહ્યું છે. આ પ્રમાણે એક અહોરાત્રીમાં પૂરા બે જન તથા એક જનના એકસાિ અડતાલીસ ભાગ જેટલા ક્ષેત્રનું વિકંપન કરે છે બબ્બે એજનને જે એકસેવ્યાશીથી ગણવામાં આવે તે ત્રણ છાસઠ થાય છે. ૨૪૧૮૭=૩૬૬ તથા એકસઠિયા અડતાલીસ ભાગ જે થાય છે. (ગ્રન્થાગ્રમાં ૧૦૦૦) તેને પણ એકસેગ્યાશીથી ગણવામાં આવે તે સત્યાસીસ ચેર્યાશી અર્થાત આઠ હજાર સાતસે ચર્યાશી ૮૭૮૪ ૪૮ = ૬૯ ૧૬૨૪૧૮૩ = ૫૩૦૭ આ પ્રમાણે થાય છે. ૮૭૮૪ સ્વપાન્તરથી તેના જન બનાવવા ૬૧ એકસઠથી ભાગવામાં આવે તે ૧૪૪ એકસે ચુમાળીસ જન થઈ જાય છે. ૮૭૮૪૬૧=૧૪૪ આ સંખ્યાને પહેલાની જે ૩૬ ૬ ત્રણસો છાસઠ સંખ્યાવાળી યોજન રાશી છે તેમાં મેળવવા માં આવે તે ૫૧૦ પાંચસે દેશની સંખ્યા થાય છે. જેમ કે ૩૬ ૬૪૧૪૪=૧૦ આટલા પ્રમાણવાળા ક્ષેત્રનું વિકંપન કરીને સૂર્ય ગતિ કરે છે. ધૂલી કર્મથી અંક પ્રમાણુ પ્રત્યક્ષ થાય છે, (तया णं उत्तमकट्टपत्ता उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ जहण्णए दुवालसमुहुत्ते दिवसे મફ) ત્યાં પરમ પ્રકર્ષ પ્રાપ્ત ઉત્કર્ષિક અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે. તથા જઘન્ય બાર મુહૂર્તન દિવસ થાય છે. કહેવાનો ભાવ એ છે કે–પાંચ દસ એજન પ્રમાણવાળા ક્ષેત્રમાં પરમ પ્રકર્ષ પ્રાપ્ત એટલે કે દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ પ્રવર્તમાન એટલે કે ધનસંકાન્તિગત અહોરાત્રમાં પરમ ઉત્કૃષ્ટા છત્રીસ ઘડીવાળી અઢાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. એટલે કે એટલું પ્રમાણ રાત્રિમાનનું થાય છે. તથા જઘન્ય એટલે નાનામાં નાનો ચોવીસ ઘડીથી યુક્ત બાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે. એટલે કે એટલું પ્રમાણ દિનમાનનું હોય છે, સર્વબાહ્યમંડળના સંચરણ સમયે દિનમાન ૧૮ અઢાર મુહૂર્ત તુલ્ય
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧