________________
તદનન્તર મંડળમાં સંક્રમણ કરતે કરતે બે જન તથા એક એજનના એકસડિયા અડતાલીસ ભાગ એક એક અહોરાત્રમાં વિકંપન કરીને સર્વબાહ્યમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે.
હવે બાકીના મંડળમાં ગમન પ્રકાર બતાવે છે.આ પૂર્વોક્ત પ્રકારથી સર્વાભ્યન્તર મંડળના ત્રીજા મંડળમાંથી બહાર નીકળતો સૂર્ય ત્રીજા મંડળની પછીના ચોથા મંડળમાં અને ચોથા મંડળથી પાંચમાં મંડળમાં તથા પાંચમાં મંડળથી તેના પછીના છ મંડળમાં સંક્રમણ કરીને અર્થાત્ એક મંડળમાંથી બીજા મંડળમાં જતાં જતાં તે તે મંડળમાં પ્રવેશ કરવાની પહેલી ક્ષણની પછી ધીરે ધીરે તે તે બહારના મંડળમાં ગમન રૂપે એક મંડળમાંથી તે પછીના બીજા મંડળમાં ગમન કરીને અર્થાત્ એ બહારના મંડળમાં જાય છે. અને ત્યાં જઈને પૂરા બે જન અને એક
જનના એકસઠિયા અડતાલીસ ભાગ અર્થાત્ જનના એકસઠથી મિશ્રિત અડતાલીસ ભાગ બે યોજન + ૪૮ - અટલા પ્રમાણવાળા ક્ષેત્રને એક એક રાતદિવસમાં અર્થાત અહોરાત્રમાં દરેક મંડળનું વિકંપન કરીને અથર્ પિતાપિતાના મંડળમાંથી બહાર નીકળીને સર્વબાહ્યમંડળમાં યાવત્ જઈને એ બહારના મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. અર્થાત એ રીતે ગતિ કરતે સૂર્ય દષ્ટિગોચર થાય છે. (રામો થાળે પૂરિ નવદમંતગો મંડા सव्वबाहिर मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं सव्वन्भंतरं मंडलं पणिधाय एगेणं तेसी. gi ારંgિgi પંગુત્તરગોવાના વિદંપત્તા રા ઘર૬) ત્યાં જ્યારે સૂર્ય સભ્યન્તર મંડળમાંથી સર્વબાહ્યમંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે સર્વાત્યંતર મંડળનું પ્રણિધાન કરીને એટલે કે અવધિ રૂપ બનાવીને એકસો ચાશી રાત્રિ દિવસમાં એક પંદર જન વિકપન કરીને ગતિ કરે છે, કહેવાને અભિપ્રાય એ છે કે–સર્વબાહ્યમંડળના સંચરણ સમયે જ્યારે સૂર્ય સભ્યન્તર મંડળમાંથી સર્વબાહ્યમંડળમાં યાવત્ દરેક મંડળમાં સંક્રમણ કરીને સર્વ બેહામંડળમાં જઈને ગતિ કરે છે. અર્થાત્ ત્યાં ગતિ કરતે સૂર્ય દષ્ટિ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૬૫