________________
વાળી રાત્રી હોય છે.
(વં સન્નવાિિવ) આજ પ્રમાણે સખાદ્યમંડળમાં સૂર્યના ભ્રમણ કાળમાં પણ સમજી લેવું. વિશેષતા કેવળ રાત્રી દિવસના પ્રમાણની વિષમતા એટલે કે ફેરફારવાળી ગતિને લઇને હાય છે, અર્થાત્ જ ખૂદ્રીપની અપેક્ષાથી ઉલ્ટી રીતે સમજાતુ છે. અર્થાત્ ત્યાં જે પ્રમાણુ રાત્રી વિષે કહેલ છે, તે અહીયાં દિવસનું પ્રમાણ સમજવાનુ છે. અને ત્યાં જે દિવસનું પ્રમાણ કહેવામાં આવેલ છે તે પ્રમાણ અહીયાં રાત્રિનું સમજવુ (નવર સમુદ્ તિળિસીને લોયનલ" સ્રોત્તિ વારંવ) અહીયાં વિશેષતા એ છે કે-લવણુ સમુદ્રમાં ૧૩૩ એકસે તેત્રીસનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે, કહેવાના ભાવ એ છે કે—આ કથનમાં પૂર્વક્તિ કથન કરતાં વિશેષતા એજ છે કે-સર્વાશ્યન્તર અને સ`બાહ્ય મંડળના સંચરણના ક્રમથી દિવસ રાત્રીનું પરિમાણુ પૂર્વાંક્ત પ્રકારથી જ ભાવિત કરી સમજી લેવું. જ્યારે સૂર્ય એકસેસ તેત્રીસ ૧૩૩ ચેાજન પરિમાણુના લવસમુદ્રના ક્ષેત્રને અવગાહિત કરીને ગતિ કરે છે એટલે કે ત્યાં ગતિ કરતા ષ્ટિગાચર થાય છે (તથા ” રત્તમદ્રુપત્તા કોશિયા ટ્રારસમુદુત્તારૂં મજ્ઞાન દુવાજ્સમુદુત્તે વિશે મવ) ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટા આઢાર મુહૂર્ત પ્રમાણવાળી રાત્રી હોય છે અને જઘન્ય ખાર મુહૂત ના દિવસ હોય છે, કહેવાના ભાવ એ છે કે લવણુસમુદ્રના એકસેસ તેત્રીસ ચેાજન ક્ષેત્રના અવગાહન કાળમાં ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત અર્થાત્ દક્ષિણાયનના અંતમાં મકરાદિમંડળમાં પ્રવૃત્ત ઉત્કૃષ્ટા એટલે કે સર્વાધિક અઢાર મુર્હુત છત્રીસ ઘડીની અઢાર મુહૂર્ત પ્રમાણવાળી રાત્રી હોય છે. તથા જઘન્ય સૌથી નાના ચાવીસ ઘડીનેા ખાર મુર્હુત પ્રમાણના દિવસ હોય છે. કોઈ સ્થળ પર (સવ્વવા િવે) આ અતિદેશ કહ્યા વિના જ સંપૂર્ણ સૂત્ર લખેલ જોવામાં આવે છે, પણ અહીંયાં તે સબંધમાં વિચારવાનુ કારણ ન હોવાથી તે સંબંધમાં ઉલ્લેખ કરેલ નથી.
(નાદાઓ માળિયવો) અહીંયાં આ વિવક્ષિત અને સમ્યગ્ રીતે બતાવવાવાળી કોઈ પ્રસિદ્ધ સુગ્રાહિક ગાથાઓ છે. તે અહીયાં ઉલ્લેખનીય અને વિચારણીય છે, પરંતુ તે ગાથાએ વ્યવછિન્ન થઈ ગયેલ છે. તેથી તેને અહીયાં કહેવા કે તે સંબંધી વ્યાખ્યા ફરવાનું શકય નથી તેથી તે સબંધી અહીં વિચાર કરી શકાયેલ નથી. ૫ સૂ૦ ૧૭। પહેલા પ્રાભૂતનું પાંચમુ પ્રાભૃતપ્રામૃત સમાપ્ત ૫ ૧-૫ ૫
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૫૫