________________
રાત્રી હોય છે, અર્થાત્ સભ્યન્તરમંડળના ભ્રમણકાળમાં ઉત્તમ કાષ્ઠા એટલે કે અયનના અંતભાગમાં ઉત્કર્ષ એટલે કે સૌથી મોટો અઢાર મુહૂર્ત પ્રમાણવાળો દિવસ હોય છે, તથા જઘન્ય સૌથી નાની બાર મુહૂર્ત પ્રમાણવાળી ચોવીસ ઘડીથી યુક્ત રાત્રી હોય છે. (તવ પર્વ વ્યાણિ મંડ) એજ પ્રમાણેનું સઘળું કથન સર્વબાહ્યમંડળના સંબંધમાં પણ કહેલ સમજવું. અર્થાત્ જે પ્રમાણેની વ્યવસ્થા સભ્યન્તર મંડળના સંબંધમાં પ્રગટ કરવામાં આવેલ છે એજ પ્રકારની વ્યવસ્થા સર્વબાહ્યમંડળના સંબંધમાં ભાવના ભાવિત કરી લેવી (નવાં જો નિ ઝવળામુ જાણિત્તા જા જા તારું વિચૈ તહેવ) વિશેષમાં કોઈ પણ લવણસમુદ્રનું અવગાહન કરીને ગતિ કરતા નથી, આ કથનમાં વિશેષપણું એ છે કે-સર્વાભ્યન્તર મંડળના વિષયમાં કથિત ક્રમથી વિશેષતા કંઈ જ નથી, એ જ પ્રમાણે લવણસમુદ્રને અવગાહિત કરીને પણ સૂર્ય ગતિ કરતું નથી તથા રાત્રિ દિવસની વ્યવસ્થા પણ એજ પૂર્વોક્ત પ્રકારના પ્રમાણે જ છે. “ જીવ મા' કેઈ પરમતવાદી એ પ્રમાણે કહે છે. આ પૂર્વોક્ત પ્રકારથી બધા જ અન્યતીર્થિકે એટલે કે પરમતાવલમ્બીઓ પિતપોતાના મતના સંબંધમાં કથન કરે છે. એ સૂલ ૧૬ છે
ટીકાર્ય :-પૂર્વ સૂત્રમાં પરતીર્થિકે એ કહેલ પ્રતિપ્રત્તિનું કથન સ્પષ્ટપણાથી કહી બતાવીને હવે સૂત્રકાર એ પરતીથિકને મિથ્યા પ્રલાપ બતાવીને પિતાના સ્વ સિદ્ધાંતને પ્રગટ કરે છે.
(વર્ષ પુળ વં વાના) હે ગૌતમ હું આ સંબંધમાં આ નીચે જણાવવામાં આવેલ પ્રકારથી કહું છું અર્થાત્ જ્ઞાનદર્શનને પ્રાપ્ત કરીને જ્ઞાનચક્ષુવાળે હું આ વક્ષ્યમાણ પ્રકારથી વારતવિક સ્વરૂપના સંબંધમાં કહું છું જેમ કે-જ્યારે સૂર્ય સભ્યતર મંડળમાં ઉ૫સંક્રમણ કરીને એટલે કે-મિથુનાનમંડળમાં ગતિ કરીને જ્યારે સંચાર કરે છે અર્થાત્ ત્યાં ભ્રમણ કરતો દષ્ટિગોચર થાય છે ત્યારે એ મંડળના ભ્રમણકાળમાં એકસો એંસી જન જમ્બુદ્વીપને અવળાહિત કરીને અર્થાત્ જબૂદ્વીપના એટલા ક્ષેત્રને મથિત કરીને ગતિ કરે છે. અર્થાત્ ત્યાં ગતિ કરતે દેખાય છે, (તયા રત્તમ વોરા કારણમુકુત્તે મવર્ નદfoળયા સુવાણમુદુત્તા ા મવરૂ) ત્યારે પરમપ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહુર્ત દિવસ હોય છે અને (formયા ટુવાઢસમુદુત્તા રામ) જઘન્યા બાર મુહુર્તની રાત્રી હોય છે. કહેવાને અભિપ્રાય એ છે કે એક એંસી
જન પ્રમાણવાળા જંબૂદ્વીપ ક્ષેત્રના અવગાહન કાળમાં સૂર્ય ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત હોય છે. અર્થાત્ ઉત્તરાયણને અંત સમયવાળ હોય છે. તેથી ઉત્કર્ષક અર્થાત્ વધારેમાં વધારે અઢાર મુહૂર્તને દિવસ હોય છે. અને જાન્યા એટલે કે રૌથી નાની બાર મુહૂર્ત પ્રમાણ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૫૪