________________
પ્રથમ પ્રાકૃત કા પાંચવા પ્રાભૃતપ્રાકૃત
પાંચમું પ્રાભૃતપ્રાભૃત પ્રારંભટીકા -હવે આગળ કહેવામાં આવનાર આ પાંચમા પ્રાભૃતપ્રાભૃતના અર્થાધિકારમાં (ચિત્ત દ્રોપં સમુદ્ર ઘા કૂવેfsanતે) આ વિષયના સંબંધમાં શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને પ્રશ્ન કરતાં કહે છે, (ત વર્ષ વીવં સમુ વા મોmહિત્તા સૂરિ વારં વારૂ માહિતિ agsઝા) ત્યાં કેટલા દ્વીપ અને સમુદ્રનું અંતર કરીને સૂર્ય ગતિ કરે છે? તે આપ કૃપાળુ મને કહે. અર્થાત્ એ જંબુદ્વીપમાં કેટલા પ્રમાણુના અને કેટલી સંખ્યાવાળા સમુદ્રનું અંતર કરીને સૂર્ય ગતિ કરે છે? તે આપ કૃપાળુ મને કહે અર્થાત એ જંબુદ્વીપમાં કેટલા પ્રમાણુના અને કેટલી સંખ્યાવાળા સમુદ્રનું અંતર કરીને સૂર્ય ગતિ કરે છે? તે મને કૃપા કરીને સમજાવે. શ્રી ગૌતમસ્વામીએ આ રીતે પ્રભુશ્રીને પૂછવાથી પ્રતિપક્ષિયને આ સંબંધમાં અનુત્તર કરવાની ઈચ્છાવાળા સર્વ ભગવાન્ પહેલાં પરતીથિ કેની પ્રતિપત્તિના મિથ્યાભાને બતાવવા માટે એ પરતીથિ. કેની પ્રતિપત્તિનું જ સામાન્ય રીતે કથન કરે છે. (તી વસ્તુ રૂમાડો વંર વરીબો વાત્તાગો) તેમાં આ પાંચ પ્રતિપત્તિ કહેવામાં આવેલ છે, અર્થાત્ જેબૂદ્વીપમાં ગતિ કરતા સૂર્યના દ્વિીપ સમુદ્રોમાં અવગાહનના સંબંધમાં આવેલ વક્ષ્યમાણ સ્વરૂપવાળા પરમત વાદીઓની પાંચ પ્રતિપત્તીય છે, અર્થાત્ પરમતવાદીઓની અનેક પ્રતિપત્તી હોવા છતાં પણ તે ઉલલેખનીય નથી એ પ્રતિપત્તીઓમાં કેવળ આ વક્ષ્યમાણે પાંચ પ્રતિપત્તી જ વિશેષ પ્રકારથી કહેવા યોગ્ય છે. એ જ અહીયાં કહેવામાં આવે છે, તે આ પ્રમાણે છે,
( માદં) કેઈ એક પરતીર્થિક આ નીચે કહેવામાં આવ્યા પ્રમાણે પિતાના મતનું સ્વરૂપ બતાવે છે. (તા gii કોયTHi ni ૨ તેરીલં જોયાસઘં વીર્વે સમુદં વા બોnત્તા ભૂgિ વાર ર૩) એક હજાર જન તથા એકસો તેત્રીસ જન દ્વીપ કે સમુદ્રનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે. કહેવાને ભાવ એ છે કે–એ પાંચ પરમતવાદિના મતને સ્પષ્ટ પ્રકારથી બતાવવા માટે ફરીથી સૂત્રકાર કહે છે કે પરમતવાદિયેના અનેક પ્રકારના કથનમાં કમો પદર્શનના હેતુથી અહીયાં તાવત્ શબ્દનો પ્રયોગ કરેલ છે. જંબુદ્વીપમાં ગતિ કરતે સૂર્ય એક હજાર એકસો તેત્રીસ રોજન દ્વીપ અને સમુદ્રમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૪૫