________________
અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે. આ રીતે ગતિ કરતો સૂર્ય જ્યારે સર્વાભ્યન્તર મંડળમાં જાય છે ત્યારે ૧૩૩ એકસે તેત્રીસ યોજન પ્રમાણન દ્વીપ અને સમુદ્રોને અવગાહિત નામ વ્યાપ્ત કરીને સૂર્ય ગતિ કરે છે. ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત એટલે કે પરમપ્રકર્ષ પ્રાપ્ત અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અર્થાત્ છત્રીસ ઘડિન દિવસ હોય છે. અને જઘન્ય એટલે કે સર્વાલ્પ જેવીસ ઘડીથી યુક્ત બાર મુહૂર્તની રાત્રી હોય છે. એ જ પ્રમાણે જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળનું ઉપસકમણ કરીને ગતિ કરે છે, ત્યારે લવણસમુદ્રનું ૧૧૩૩ એક હજાર એકસે તેત્રીસ એજન જેટલા પ્રમાણનું અંતર કરીને ગતિ કરવાનો આરંભ કરે છે. ત્યારે પરમપ્રકર્ષપ્રાપ્ત છત્રીસ ઘડીના પ્રમાણવાળી અઢાર મુહૂર્તની રાત્રી હોય છે. તથા જઘન્ય બાર મુહૂર્ત પ્રમાણુથી યુક્ત ચોવીસ ઘડીને દિવસ હોય છે. હવે આ વિષયનો ઉપસંહાર કરતાં કહે છે (gm gવ મહંતુ) પૂર્વોક્ત કોઈ એક પરતીર્થિક આ પૂર્વોક્ત પ્રકારથી પોતાના મતનું પ્રતિપાદન કરે છે. ( gળ પ્રમાણ) બીજે કઈ પરમતવાદી પહેલા પરતીર્થિકના મતને સાંભળીને આ નીચે કહેવામાં આવનાર પ્રકારથી પોતાનો મત પ્રગટ કરતાં કહે છે, તા વોઇસ gf જરતી લોયણાં તીર્વ જા સમુ ઘા સોદિત્તા કૃgિ a 7) એક હજાર એકસે. ચેત્રીસ યોજન પરિમિત દ્વીપ અને સમુદ્રોને વ્યાપ્ત કરીને સૂર્ય ગતિ કરે છે, કહેવાને ભાવ એ છે કે–પહેલા પરતીર્થિકના મતને જાણીને બીજા અન્ય મતવાદી પિતાના મતને પ્રગટ કરતો કહેવા લાગ્યો (તા) તાવતું જ્યાં સુધી હું મારા નીચે કહેવામાં આવનારા મતને ન કહું ત્યાં સુધી તમે ઉભા રહે. અર્થાત્ ધીરજ રાખો. તમારે મત સમીચીત નથી. અમારે મત સમીચીન યોગ્ય વસ્તુનું પ્રતિપાદન કરવાવાળે છે, તે તમે સાંભળે. એક લાખ યોજનના વ્યાસ વાળા જંબૂદ્વીપમાં વિચરણ કરતા બેઉ સૂયે પિતાપિતાની ગતી કરે છે ત્યારે એક હજાર એકસે ત્રીસ યોજન પરિમિતનું અંતર કરીને દ્વીપ સમુદ્રોમાં વ્યાપ્ત થઈને જંબુદ્વીપમાં ગતિ કરે છે. ( go વિકાદં૩) એ બીજે અન્યતીર્થિક
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૪૬