________________
મત પ્રકટ કરતાં કહે છે-(વયં કુળ હવ વચામો) હૂં. આ નિમ્નાક્ત પ્રકારથી કડુ' છું કે, આ બધા જ અન્યતીથિકા અયથાર્થ કહેનારા અને અયથાર્થ વસ્તુતત્વની વ્યવસ્થાને બતાવવા વાળા છે. એટલે કે મિથ્યાપ્રલાપ કરે છે. કેવળજ્ઞાન સ ંપાદ્દિત કરેલ એવા હુ પરતીથિ કાએ વ્યવસ્થાપિત વસ્તુવ્યવસ્થાના નિવારણ પૂર્વક યમાણુ પ્રકારથી કેવળજ્ઞાન દ્વારા યથાવસ્થિત વસ્તુતત્વને જાણીને કહુ છું. આ પ્રમાણે ભગવાનના કહેવાથી પુનઃ ગૌતમસ્વામી પ્રશ્ન ઉપસ્થિત કરતાં કહે છે કે હે ભગવાન્ આપ કેવી રીતનું કથન કરે છે ? આ પ્રમાણે ગૌતમસ્વામીએ પ્રશ્ન કરવાથી તેના ઉત્તર આપતાં પ્રભુશ્રી કહે છે-(તા પંચ્ पंच जोयणाई' पणतीसं च एगसट्टिभागे जोयणास एगमेगे मंडले अण्णमण्णास अंतर अभिवड्ढे માળા યા નિત્રટ્ઝેમાળા મૂરિયા વારાંતિ તથ જો હેક શ્રાહિયા તિ ત્રજ્ઞા) હું આ રીતે કહું છું તે સાવધાનતાથી સાંભળે સૂર્યની ચાર અર્થાત્ ગતિ એક પ્રકારની હતી નથી. તેમજ તેમના મંડળ એક પ્રકારના હાતા નથી પરંતુ દરેક ક્ષણે વિલક્ષણ પકારના વેગથી ભ્રમણ કરતા સૂર્યની ગતિની વિલક્ષણતા આ રીતે છે જ્યારે અને સૂર્યાં સર્વાભ્યન્તર મંડળમાંથી બહાર નીકળે છે ત્યારે દરેક મ`ડળામાં પાંચ પાંચ ચેાજન તથા એક ચેજનના પાંત્રીસ એકસયિા ભાગ પૂર્વ મઢળગત અંતર પ્રમાણમાં દરેક મંડળમાં વધારતા વધારતા ખાદ્યમંડળથી આભ્યતર મંડળમાં પ્રવેશ કરતા થકા આ અને સૂર્યાં દરેક મડળમાં પાંચ પાંચ યાજન અને એક યેાજનના પાંત્રીસ એકસડિયા ભાગ પૂર્વ પૂર્વ મડળગત અંતર પરિમાણુથી ઓછું કરતાં કરતાં ગતિ કરે છે. અહીયાં સૂત્રમાં પહેલા વા શબ્દ ઉત્તરની વિવક્ષાથી સમુચ્ચય બેધક છે. અને બીજો વા શબ્દ પૂર્વમંડળના વિકલ્પની સ્થિતિ ગતિને લઇને એ ભરતક્ષેત્રવતી અને અરવત ક્ષેત્રવતી અને સૂર્યાં ગમન કરતા કહેવામાં અવેલ છે.
ભગવાનના આ પ્રમાણે કહેવાથી પેાતાના શિષ્ય સમુદાયને શકારહિત વસ્તુતાથ વ્યવસ્થાનું જ્ઞાન થવા શ્રી ગૌતમસ્વામી ફરીથી પ્રભુશ્રીને પૂછે છે (તત્ત્વ ō) આ પ્રકારના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૩૬