________________
મુખ અર્થાત્ અંદરની તરફ ગમન કરતાં એ બેઉ સૂર્ય પરસ્પરના ચીણ અર્થાત્ ભગવેલ ક્ષેત્રને પ્રતિચરિત કરે છે. અયનગતિથી દેલારૂપ ગમન કરવાથી પ્રવેશ કાળમાં ગેળનું પરિવર્તન થવાથી પરસ્પરના ક્ષેત્રનું પરિવર્તન પ્રત્યક્ષ રીતે દેખાય છે જે તેથી પરસ્પર ચી કરેલ ક્ષેત્રને પ્રતિચરિત કરે છે, આ કથન સકારણ છે, અર્થાત્ જંબુદ્વીપમાં ભારતવર્ષને સૂર્ય અભ્યત્તરમંડળમાં પ્રવેશ કરીને દરેક મંડળમાં બે બે ચતુર્ભાગ પિોતે ભગવેલને ફરીથી પિતે પ્રતિગતિ કરે છે તથા બે ચતુર્ભાગ બીજાએ ભેગવેલને ફરીથી પ્રતિતિ કરે છે. એ જ પ્રમાણે અરવતસૂર્ય પણ સર્વબાહ્યમંડળથી અભ્યતરમંડળમાં પ્રવેશ કરવાના સમયે દરેક મંડળમાં બે ચતુર્ભાગ પિતે ભેગવેલ ક્ષેત્રને ફરીથી પ્રતિતિ નામ ઉપમુક્ત કરે છે, અર્થાતું ફરીથી ભગવે છે, તથા બે ચતુર્ભાગ બીજાએ ભગવેલ ને પિતે ભગવે છે, આ રીતે બધા મળીને દરેક મંડળ એક એક અહોરાત્રીથી બેઉ સૂર્યના ચીણું પ્રતિચીણુની વિવક્ષાથી આઠ ચતુર્ભાગ પ્રતિચીણિત થાય છે એ ચતુર્ભાગ પણ એકસાવીસ સત્ક અઢાર ભાગ થાય છે. તેને અઢારથી ગુણવાથી એકસો ચુંમાળીસ અધિક પચીસસબાણુ ગુણાકાર આવે છે. ૧૪૪-૧૦=૨૫૨ અહિયાં (બનાં જામતો ગતિ) આ નિયમથી બે સૂર્યના સદ્દભાવથી પહેલાં ૯૨ બાણુનો આંક મંડળબેધક છે. તથા બીજા બે અંક પચીસની સંખ્યાવાળા સંખ્યક્તપદાર્થસૂચક છે. સૂર્યમંડળમાંથી જ બધા શાસ્ત્રોની નિષ્પત્તિ થાય છે. આ રીતે પણ ધ્વનિત થાય છે. સર્વ જગતની અને સર્વ શાની પ્રવૃત્તિ સૂર્ય મંડળમાંથી જ થાય છે. તેથી કહ્યું પણ છે કે- જોરારું એકસોચુંમાળીસ ઈત્યાદિ
(Trોત્ત) આ સંબંધમાં ગાથાઓ છે આમ કહેવાથી જ જણાય છે કે–આ અર્થ બતાવવાવાળી કેઈ સુપ્રસિદ્ધ ગાથા હોવી જોઈએ પરંતુ એ ગાથાઓ સર્વથા યુછિન્ન થઈ ગઈ હોય તેમ જ જણાય છે. તેથી તે કહી નથી. (રત્નમ વસુંધા) આ કથનથી કોઈ જાણતું જ હશે પણ આ સમયે ઘણો પ્રયત્ન કરવા છતાં પણ એ ગાથાઓ પ્રાપ્ત થઈ શકી નથી. ભગવાને રચેલ સૂત્રોના કેઈ પણ મનુષ્ય પોતપોતાની બુદ્ધિ પ્રમાણે શાસ્ત્રાનુસાર અર્થ કરે છે, અનેક અર્થોનું પ્રતિપાદન કરવાવાળા સૂત્રે અનેક દ્રવ્ય પ્રતિરૂપ કલ્પવૃક્ષ જેવા ભગવાને ગ્રથિત કરેલ છે. તેથી (Tછત વસ્ત્રને ક્યારે) એ નિયમથી વ્યાખ્યાનુદ્દોષ પણું ગુણરૂપ જ હોય છે. તેમ સમજવું. એ સૂત્ર ૧૪
પ્રથમ પ્રાભૂતનું ત્રીજું પ્રાકૃતપ્રાભૃત સમાપ્ત
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૩