________________
દક્ષિણાર્થના મધ્યના મંડળને બે વાર ભોગવે છે અને બીજા છ માસમાં બધી દિશાઓમાં દરેક મંડળનું એક સૂર્ય પરિભ્રમણ કરે છે. બીજા મંડળનું બીજે સૂર્ય પરિભ્રમણ કરે છે. આ રીતે યાવત્ રાવતિમ મંડળ પરિપૂર્ણ થાય છે. ત્યાં સુધી આ સર્વ જાણવું જોઈએ. તેમાં પણ દક્ષિણ પૂર્વના દિગ્વિભાગમાં બીજા છ માસમાં ભારતીય સૂર્ય ૯૨ બાણુ મંડળનું પરિભ્રમણ કરે છે, તથા એરવતીય સૂર્ય ૯૧ એકાણુ મંડળનું પરિભ્રમણ કરે છે, તથા ઉત્તર પશ્ચિમના દિવભાગમાં અરવતીય સૂર્ય જ ૯૯૨ બાણુ મંડળનું પરિભ્રમણ કરે છે. પરંતુ ભારતને સૂર્ય ૯૧ એકાણુ મંડળનું જ પરિભ્રમણ કરે છે. આ કથનને સ્પષ્ટ સમજાવવા ફરીથી કહે છે, (તરથ ળ માં પ્રવર્તી રૂરિહ) ઈત્યાદિ એ જ બૂદ્વીપમાં નિશ્ચય રૂપથી આ પ્રકારના કમથી ઐવિત ક્ષેત્રને પ્રકાશિત કરવાવાળે સૂર્ય ભરતક્ષેત્રને પ્રકાશિત કરવાવાળા સૂર્યના મંડળને જંબુદ્વીપની પૂર્વ પશ્ચિમમાં લાંબી અને ઉત્તરદક્ષિણ તરફ વિસ્તારવાળી જીવીકા નામ દેરીથી (૧૨૪) એકસેસ ભાગ કરીને દક્ષિણ પશ્ચિમ મધ્યમાં એટલે કે નૈત્રત્યકેણમાં મંડળના ચતુર્થ ભાગમાં જે ૯૨ બાણુ સૂર્યમંડળે છે. એ મંડળાને અરવત સૂર્ય બીજા અર્થાત્ ભારતવષય સૂર્યથી ચીર્ણ અર્થાત્ ભગવેલ મંડળને પ્રતિચતિ કરે છે. ઉત્તરપૂર્વ દિશાની મધ્યમાં અર્થાત્ ઈશાનખૂણાના મંડળના ચતુર્થાશમાં ૯૧ એકાણુ જે સૂર્યમંડળે છે, એ મંડળને ભારતને સૂર્ય અરવત ક્ષેત્રના સૂ ચી નામ વ્યાપ્ત કરેલ ને ફરીથી પ્રતિચરિત. નામ ઉપમુક્ત કરે છે. તેથી વિશેષ રૂપે કહેલ
છે કે-દક્ષિણ પૂર્વ અર્થાત્ અગ્નિખૂણામાં બાણ ૯૨ મંડળે છે. તથા દક્ષિણ પશ્ચિમ યાને નિત્ય ખૂણામાં ૯૧ એકાણુ મંડળે છે અને ઉત્તર પશ્ચિમ અર્થાત વાયવ્ય દિશામાં ૯૨ બાણ મંડળ તથા પૂર્વ અને ઉત્તર દિશાની મધ્યમાં અર્થાત્ ઈશાન ખુણામાં ૯૨ બાણ મંડળે છે.
આ પૂર્વોક્ત પ્રકારથી ભારતીય સૂર્યથી પિતે વ્યાપ્ત કરેલ મંડળનું પ્રતિચરણનું પરિમાણ અને અરવત સૂર્યો વ્યાપ્ત કરેલા પ્રતિચરણનું પરિમાણુ કહીને હવે મંડળમાં પ્રવેશ અને નિષ્ક્રમણના ક્રમથી જે ચીણું પ્રતિચીણું મંડળે હોય છે, તેનું કથન કરવામાં આવે છે-(ા નિરમમાળા રજુ તે ટુવે સુપિયા) ઈત્યાદિ એ ભારતનો સૂર્ય અને રિવત ક્ષેત્રને સૂર્ય એમ બેઉ સૂર્યો સભ્યન્તર મંડળથી બહાર નીકળતાં પરસ્પર ચીર્ણ ક્ષેત્રનું પ્રતિચરણ કરતા નથી. અર્થાત્ નિષ્ક્રમણ કાળમાં અને સૂર્ય પોતે ભગવેલ ક્ષેત્રને ફરીથી ભગવે છે, કારણ કે ગળાઈને ભેદ હોવાથી તથા મંડળનું જુદાપણું હોવાથી બીજા સૂયે ભેગવેલ ક્ષેત્રને બીજે સૂર્ય ભગવતે નથી, પરંતુ સર્વબાહ્યમંડળથી અનન્તરાભિ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧