________________ પ્રમાણે છે. પ્રથમ શ્રાવણમાસ રૂ૫ માસ અભિનંદ નામનો છે. બીજો ભાદરવાના સ્થાનમાં સુપ્રતિષ્ઠિત નામને ચે માસ છે, આસોમાસના સ્થાને વિજય નામને ત્રીજો માસ છે. કાર્તિક માસના સ્થાને પ્રીતિવર્ધન નામને ચિશે માસ છે. માગશર માસના સ્થાનમાં પાંચમો માસ શ્રેયાન્ નામને માસ છે, પિષમાસરૂપ છઠ્ઠો માસ શિવ નામને છે. માઘ માસના સ્થાનમાં સાતમે માસ શિશિર નામને છે, આઠમા ફાગણ માસના સ્થાનમાં આઠમા માસનું નામ હૈમવાનું પ્રતિપાદિત કરેલ છે, નવમા ચૈત્રમાસ રૂપ વસન્તમાસ પ્રજ્ઞપ્ત કરેલ છે. વૈશાખમાસના સ્થાનમાં દસમા માસનું નામ કુસુમસંભવ પ્રતિપાદિત કરેલ છે અગ્યારમા જેઠમાસરૂપ નિદાધ નામને માસ છે, બારમાં અષાડ માસરૂપ વનવિધિ નામને મારા પ્રતિપાદિત કરેલ છે. હવે આ લેક્કિ અને લોકોત્તર બાર માસના નામે સૌને સરળતાથી સમજવામાં આવે એ રીતે કેડારૂપે બતાવવામાં આવે છે, લૌકિ નામ લત્તર નામ લૌકિક નામ લોકોત્તર નામ (1) શ્રાવણમાસ-અભિનંદન (7) માઘ-શિશિર (2) ભાદરવા-સુપ્રતિષ્ઠ (8) ફાગણ-હૈમવાનું (3) આસે-વિજય (9) ચૈત્ર-વસન્ત (4) કાર્તિક-પ્રીતિવર્ધન (10) વૈશાખ-કુસુમસંભવ (5) માગશર-શ્રેયાન (11) જેઠ-નિદાઘ (6) પિષ-શિવ (12) અષાઢ-વનવિરોધી છે સૂ. 53 છે શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજે રચેલ સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્રની સૂર્ય ક્ષિપ્રકાશિકા ટીકામાં દસમા પ્રાભૃતનું ઓગણીસમું પ્રાભૂતપ્રાભૃત સમાસ ૧૦-૧લા શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: 1 400