________________
कालेण जेण हायइ, सोलस भागे उ सा तिही होई ।
तह चेव य वुढिए एवं तिहीणो समुप्पत्ती ॥२॥ અહીંયાં () એટલે તે ત્રના અર્થાત્ શુકલપક્ષ સમજ. અન્ય વિવરણ પહેલાં કહી જ દીધેલ છે, આ પૂર્વાચાર્ય પરંપરાથી ઉપદેશ છે. બાસડિયા ભાગથી વહે ચાયેલ અહોરાત્રના જે એકસડિયા ભાગ છે, એટલા પ્રમાણુની તિથિ થાય છે, અહોરાત્ર ત્રીસ મુહૂર્ત પ્રમાણના હેય છે, એ સૂત્રકારે પહેલાં જ પ્રતિપાદિત કરી દીધેલ છે. એટલા પ્રમાણવાળી તિથિ હોવાથી તિથિ કેટલા મુહૂર્ત પ્રમાણની હોય છે? એ પ્રમાણેની જીજ્ઞાસા માટે કહે છે કે પૂરેપૂરા ઓગણત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તને બીસઠિયા બત્રીસ ભાગ થાય છે, અન્યત્ર કહ્યું પણ છે –
अउणतीसं पुन्नाउ मुहुत्ता सोमओ तिही होई ।
भागाविय बत्तीसं वाव (उटुट्ठि कारण छेएणं ॥ १ ॥ આ કેવી રીતે થાય છે ? તે બતાવે છે? બાસઠ ભાગ કૃત અહોરાત્રીના જે એકસડિયા ભાગ છે એટલા પ્રમાણને તિથિ કહે છે, તેથી એકસઠને ત્રીસથી ગુણવાથી ૬૧૪૩૦ =૧૮૩૦ અઢારસો ત્રીસ થાય છે, આ બાસઠ ભગગત. સકળ તિથિગત મુહૂર્તન અંશ થાય છે, તે પછી મુહૂર્ત કરવા માટે તેને બાસઠથી ભાગવામાં આવે ૧૮૩૦ - ૬૨=૨૯ ૨૩ ઓગણત્રીસ મુહૂર્ત અને એક મુહૂર્તન બાસડિયા બત્રીસ ભાગ આટલા મુહૂર્ત પ્રમાણુની તિથી થાય છે, આટલા કાળથી ચંદ્રમંડળમાં રહેલ પૂર્વોક્ત પ્રમાણુના સેળમાં ભાગની હાની કે વૃદ્ધિ થાય છે, એટલો જ તિથિના પરિમાણને કાળ થાય છે, આજ અહ. રાત્રી કરતાં તિથિમાં વિશેષતા છે, એ કારણથી તિથીના વિષયમાં અલગ પ્રશ્ન કરેલ છે. આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના કહેવાથી શ્રી ભગવાન કહે છે-(તા વજુ માં સુવા તિદી goળત્તા જ્ઞ વિસત્તિી જાતિ ૨) તિથિના વિચાર વિષયમાં આ વયમાણુ પ્રકારના બે ભેદવાળી તિથિ કહેલ છે, તે ભેદે આ પ્રમાણેના છે. દિવસ સંબંધી તિથિ અને રાત્રીસંબંધી તિથી અહીંયાં આ પ્રમાણે કહેવામાં આવે છે, તિથીને જે પૂર્વાર્ધ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૩૮૯