________________
ભાગ તે દિવસ તિથી છે. તથા બીજે જે અર્ધ ભાગ છે તે રાત્રિતિથી કહેવાય છે.
શ્રી ગૌતમસ્વામી-લતા તે વિવારિણી માહિતિ ઘg==ા) હે ભગવાન કંઈ યુક્તિથી અથવા કઈ પરિપાટી કે પદ્ધતિથી આપે દિવસ તિથિ કહેલ છે? શ્રી ભગવાન(ता एगमेगस्स णं पक्खस्स पण्णरस पण्णरस दिवसतिही पण्णत्ता, तं जहा-णंदे, भहे, जए, तुच्छे, पुण्णे पक्खरस पंचमी, पुणरवि गंदे, मद्दे, जए, तुच्छे पुष्णे पक्खस्स
મી, પુરિ નં મધે, ના, તુરો, પુછે શ્વાસ વંથલી પારસ) આ કૃષ્ણપક્ષ અને શુકલપક્ષાત્મક એક એક પક્ષમાં એટલે કે દરેક પક્ષમાં પંદર પંદર દિવસના પૂર્વાધ રૂપ તિથિ કહેવામાં આવેલ છે, તેને નિવેશ કમ આ પ્રમાણે છે–પહેલી તિથીનું નામ નંદા છે, બીજી તિથીનું નામ ભદ્રા છે, ત્રીજી તિથીનું નામ જયા છે, જેથી તિથિનું નામ તુચ્છા છે પાંચમી તિથીનું નામ પણ કહેવાય છે, ફરીથી છઠ્ઠી તિથિનું નામ નંદા સાતમી તિથિનું નામ ભદ્રા આઠમી તિથિનું નામ જયા નવમી તિથિનું નામ તુરછા (રિક્તા) દશમી તિથિ એટલે કે પક્ષના બીજા વિભાગના અંતમાં રહેલ દસમી તિથિનું નામ પૂર્ણ કહેવાય છે, ફરીથી પક્ષની અગ્યારમી તિથિ નંદા, બારમી તિથિ ભદ્રા, તેરમી તિથિ જ્યા ચૌદમી તિથિ તુચ્છા પક્ષની છેલ્લી પંદરમી તિથિ પૂર્ણ કહેવાય છે. આ સંજ્ઞાઓને મેળ આ રીતે થાય છે. ૧-૬-૧૧ પ્રતિપત્ છઠ અને અગ્યારશ નન્દાતિથિ ૨-૭-૧ર બીજ સાતમ અને બારશ ભદ્રા તિથિ ૩-૮-૧૩ ત્રીજ આઠમ અને તેરસ જયા તિથિ ૪–૯–૧૪ ચોથ નેમ ને ચૌદશ તુચ્છા (રિક્તા) તિથિ પ-૧૦-૧૫ પાંચમ, દશમ ને પંદરમી પૂણતિથિ કહેવાય છે, કહ્યું પણ છે-(gવું તે ત્તિ રિહીશો સર્ષિ વિરા) આ પૂર્વોક્ત પ્રકારથી આ પૂર્વ પ્રતિપાદિત નંદાદિ તિથિ.
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૯૦