________________
આવેલ ચંદ્રમ ડળને આવેલ જાણીને ખાડિયા ભાગથી કલ્પિત કરીને એ ભાગેાને પંદરથી ભાગ કરે. ૬૨+૧૫=૪+ આ રીતે ખાડિયા ચાર ભાગ લબ્ધ થાય છે. અને એ ભાગ શેષ રહે છે, તે સદા આવૃત્ત થયા વિના જ રહે છે. આ ચંદ્રની સેાળમી કળા છે, એમ પ્રસિદ્ધિ છે, અહીંયાં કૃષ્ણ પક્ષની પ્રતિપદામાં વરાહુનું વિમાન કૃષ્ણવષ્ણુ તુ હાય છે, એ કૃષ્ણવ વાળું વિમાન ચંદ્રમંડળની નીચે ચાર આંગળ સુધી પુરા થયા વિના એટલે કે ચાર આંગળ જેટલા ભાગ પુરા થતા પહેલાં જ ગમન કરીને પેાતાના પંદરમા ભાગથી માસિયા બે ભાગ અનાવસ્તિ કરીને સ્વભાવથી જ છોડીને ચાર ભાગ જેટલા પંદરમા ભાગને ઢાંકી દે છે. તે પછી બીજા પેાતાના આત્મીય પદરમા બે ભાગથી એ પરમે ભાગ થાય છે. ત્રીજા અમાત્મીય પદરમા ત્રણ ભાગથી પંદરમા ત્રણ ભાગેાને આ રીતે અમાવાસ્યા પર્યન્ત પંદર ભાગાને ઢાંકે છે, તે પછી શુક્લપક્ષની પ્રતિપટ્ટા એ પંદરમાં એક ભાગને પ્રગટ કરે છે. દ્વિતીયામાં બે પંદર ભાગને તૃતીયામાં ત્રણ પંદર ભાગાને એ રીતે યાવત્ પંદરમી તિથિએ પદર ભાગાને પ્રગટ કરે છે, ત્યારે સર્વાત્મના પરિપૂર્ણ ચંદ્રમડળ લેાકમાં પ્રગટ થાય છે. આગળ પણ સૂત્રકાર આજ ભાવ અતાવે છે. (તસ્થ તં ને એ ધ્રુવ. રાજુ તે નં વધુજીવવામ પરિવારમાંમશે ાં) ઇત્યાદિ સૂત્રથી કહે છે, જેટલા કાળથી કૃષ્ણપક્ષમાં બાડિયા ચાર ભાગ સંબંધી હાનીને પ્રાપ્ત થાય છે, એટલા કાળ વિશેષને તિથિ કહે છે, તથા જેટલાકાળથી શુકલ પક્ષમાં ખાસિયા સાળ ભાગ સંબંધી ચાર ભાગ પ્રમાણ વધે છે એટલા પ્રમાણવાળા કાળવિશેષ તિથિ કહેવાય છે, કહ્યુ પણ છે—
सोलस भागा काऊण उडुवई, हायर तत्थ पण्णरस । तित्तियमित्ते भागे पुण्णोऽपि परिवड्ढए जोन्हे ॥ १ ॥
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૩૮૮