________________
દસર્વે પ્રાભૂત કા પંદ્રહવાં પ્રાકૃતપ્રાકૃત
પંદરમા પ્રાભૃતપ્રાકૃતના પ્રારંભ
ટીકા-દસમા પ્રાકૃતના ચૌદમા પ્રાકૃતપ્રાકૃતમાં દિવસ અને રાત્રિયાનું પ્રરૂપણ કરીને હવે આ પંદરમા પ્રાકૃતપ્રામૃતના અર્થાધિકારથી તિથિયાની પ્રરૂપણા કરવા માટે એ વિષય સંબંધી પ્રશ્નસૂત્ર કહેવામાં આવે છે—ા હૈં તે) ધંત્યાદિ.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તા ર્ં તે સિદ્દી સાત્તિ વકત્તા) હે ભગવાન! હવે તિથિયાના સંબંધમાં પ્રશ્ન પૂછું છું કે કઈ રીતે અને કયા ક્રમથી દરેક પક્ષની પંદર પંદર તિથિયેા કહેલ છે ? તે આપ કૃપા કરીને મને કહેા.
શંકા—દિવસ અને તિથિયેાના શું વિશેષ સંબંધ છે? કે જેથી તે અલગ અલગ કહેવાય છે ?
ઉત્તર–અહેારાત્ર સૂર્યાંથી નિષ્પાદિત હોય છે અને તિથિયે ચંદ્ર નિષ્પાદિત હોય છે. તિથિયામાં હાનિ અને વૃદ્ધિથી વિભિન્નતા હાય છે, તેથી આ જુદાપણાથી આ પ્રશ્નને સંભવ રહે છે. અન્યત્ર કહ્યુ પણ છે—
तं स्यय मुकुय सिरिसप्पमरस चंदस्स राई सुरूगस्स | लोए तिहित्ति निययं भण्णइवुढिएं हाणीएं ॥ १ ॥
કુમુદિનીનાથ રાત્રિપ્રકાશ એટલે કે રાત્રિના નાથ જે ચંદ્ર છે. તેનું સન્માન કરા જે ચંદ્રની કળાની વૃદ્ધિથી અને કળાની હાનીથી લાકના વ્યવહાર કામાં નિશ્ચિત પ્રકારથી પ્રતિપદાદિ તિથિએ કહેવાય છે. વાસ્તવિક રીતે અહીંયાં ચંદ્રમ`ડળની વૃદ્ધિ અને હાની થાય છે. સ્વરૂપતઃ ચંદ્રની વૃદ્ધિ અને હાની થતી નથી, તે ચંદ્ર તે સદા એક રૂપે જ રહે છે. કેવળ રાહુના વિમાનના આવરણથી લાકષ્ટિમાં આ રીતે દેખાય છે, રાહુ બે પ્રકારના છે તે આ પ્રમાણે-પ રાહુ અને ધ્રુવ રાહુ, તેમાં પ રાહુ છે તેના સબંધમાં વિશેષ વિચાર અહીંયાં આ સમયે નિરૂપયોગી હાવાથી તથા અપ્રાસ ંગિક હાવાથી કહેલ નથી, તે આગળ કહેવામાં આવશે અથવા ક્ષેત્રસમાસ ટીકાત્રાં તેનું વિસ્તાર પૂર્વક વર્ણન કરેલ છે. ત્યાંથી તે વિષય સમજી લેવા. જે ધ્રુવરાહુ છે, તેનું વિમાન કૃષ્ણવ તુ છે, તે કૃષ્ણવર્ણનું વિમાન ચંદ્રમંડળની નીચે ચાર આંગળ ૫૨ ગમન કરે છે. ત્યાં સચેાગવશતઃ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૩૮૭