________________
આદિત્યસંવત્સર કહેલ છે તથા આજ સૂર્ય સંવત્સર અર્થાત્ સૌરવર્ષની સમાપ્તિ કહી છે. સાયન મીનાન્ત સંસ્થિતિ હોય છે એમ સમજવું (Trf) અહીં ગાથાઓ સમજી લેવી સૂ૦ ૧૩n
છે પહેલા પ્રાભૃતનું બીજું પ્રાભૃતપ્રાભૃત સમાપ્ત છે
પ્રથમ પ્રાકૃત કા તીસરા પ્રાભૃતપ્રાકૃત
પહેલાં પ્રાભૃતનું ત્રીજુ પ્રાકૃતપ્રાભૃત, આ ગ્રન્થમાં વીસ પ્રાભૃત થાય છે તેમાં “સૂર્ય કેટલા મંડળમાં જાય છે” આ પહેલા ભેદના વીસ પ્રાભૃતપ્રાભૃત થાય છે. તેના બે ભેદેનું કથન આગલા પ્રકરણમાં કહેવામાં આવી ગયું છે, હવે (જે તે જિનાજું પાવરફુ) આ અધિકાર સૂત્ર પ્રમાણે ચીણ ક્ષેત્રના પ્રતિચરણ અર્થાત્ એકવાર ભેગવેલ ક્ષેત્રને ફરીથી ઉપભેગ કરે તે સંબંધનું કથન કરાય છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરતાં પ્રભુશ્રીને કહે છે જે તે જિન્ન પરિવરફુ) હે ભગવન્! આપના અભિપ્રાયથી કયે સૂર્ય બીજા સૂ ચીર્ણ કરેલ–ભેગવેલ યાને સંચાર કરેલ ક્ષેત્રનું પ્રતિચરણ અર્થાત્ ફરીથી ઉપગ કરે છે?
ભગવાન ગૌતમસ્વામીના આ પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે-(તર ૪ રૂમે છે કૂરિયા ના તં કદ્દા મા જે ભૂgિ gવા રેવ સૂરિ) આ મધ્યજબૂદ્વીપમાં નિશ્ચિત પણથી ભારતીય સૂર્ય અને અરવતીય સૂર્ય એમ બે સૂર્યો કહ્યા છે, ભારતક્ષેત્રને પ્રકાશ આપનાર ભારતીય સૂર્ય અને એરવત ક્ષેત્રને પ્રકાશિત કરે તે અરવતીય એ રીતના બે સૂર્યો હોય છે, (તા upi સુવે દૂ િર ક્લેિર્ચ તીક્ષા મુહિં ઘi બર્મક વૃતિ) એ બે સૂર્ય દરેક સૂર્ય અલગ અલગ પિોતપોતાના સ્વતંત્ર પણાથી ત્રીસ ત્રીસ મુહુર્ત પ્રમાણુથી એક એક અદ્ધ મંડળમાં સંચરણ કરે છે. અર્થાત્ સાઈઠ ઘડિને એક નાક્ષત્ર અહોરાત્ર થાય છે. બે ઘડિ જેટલા કાળની મહત સંજ્ઞા છે. એક ચોર્યાશી સૂર્યના મંડળ હોય છે. એ મંડળમાં સંચરણ કરતા બે સૂર્ય પૈકી એક એક સૂર્ય નક્ષત્ર સંબંધી
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૨૮