________________
ટીકાર્થ –હવે ઉત્તરાદ્ધમંડળની સંસ્થિતિને જાણવાની ઈચ્છાવાળા શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને પ્રશ્ન કરે છે (ત છું તે) ઈત્યાદિ હે ભગવન ! આપના મતથી ઉત્તરદિશા સંબંધી અર્ધમંડળસંસ્થિતિ કઈ રીતે કહી છે તે મને કહો. પ્રત્યુત્તરમાં પ્રભુશ્રી કહે છે-આ જંબૂદ્વીપ નામનદ્વીપ બધા દ્વીપસમુદ્રોની મધ્યવતી યાવત્ પરિક્ષેપ અર્થાત્ પરિધિથી કહેલ છે. એ જંબૂદ્વીપમાં જ્યારે સૂર્ય સભ્યતરની અર્ધમંડળ સંસ્થિતિનું ઉપસક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે પરમપ્રકર્ષ પ્રાપ્ત એ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે. તથા બાર મુહુર્તની જઘન્ય રાત્રી હોય છે. (ા વાળા તવ ત્તિ) જે પ્રમાણે દક્ષિણાર્ધમંડળની વ્યવસ્થા પહેલાં કહી છે, એજ પ્રમાણે ઉત્તરાર્ધમંડળની સંસ્થિતિ પણ સમજી લેવી, અહીંયા વિશેષતા એ છે કે, દક્ષિણાર્ધ મંડળના સ્થાને ઉત્તરાર્ધ મંડળ સંસ્થિતિ એમ કહેવું. (varia) ઈત્યાદિ કથનથી મંડળગતિની ભાવના આ રીતે છે–સભ્યન્તરમાં ઉત્તરના અર્ધમંડળમાં રહીને એ અહોરાત્ર સમાપ્ત થાય ત્યારે નવા સંવત્સરને પ્રાપ્ત કરીને પહેલા છ માસની પહેલી અહોરાત્રીમાં સભ્યન્તર મંડળના પછીની દક્ષિણની અર્ધ મંડળ સંસ્થિતિનું ઉપક્રમણ કરે છે. તે અહોરાત્ર સમાપ્ત થાય ત્યારે પહેલા છ માસના બીજા અહોરાત્રમાં સભ્યન્તરમંડળ ત્રીજી અર્ધમંડળસંસ્થિતિમાં ઉપસંક્રમણ કરે છે, | (gā વહુ ઘgi auri) એ પ્રમાણે આ ઉપાયથી યાવત્ સર્વબાહ્ય દક્ષિણાર્ધમંડળની સંસ્થિતિને પ્રાપ્ત કરીને વાવત દક્ષિણદિશા સંબંધી સર્વબાહ્યમંડળની પછી ઉત્તરાર્ધમંડળસંસ્થિતિને પ્રાપ્ત કરે છે. અને ઉત્તરથી સર્વ બાહ્ય ત્રીજી દક્ષિણાર્ધમંડળસંસ્થિતિમાં ગમન કરે છે. તે પછી ત્રીજા મંડળથી દક્ષિણના ક્રમથી જ અર્ધમંડળસંસ્થિતિનું ઉપસંક્રમણ કરતા કરતા યાવત્ સર્વાભ્યન્તરમંડળને પ્રાપ્ત કરે છે (તહેવ) ત્યારે બીજા છ માસ થાય છે.
બીજા છ માસના એકચ્યાશી અહોરાત્રમાં કે જે અતÉત સર્વબાહ્ય દક્ષિણઈ મંડળસંસ્થિતિને પ્રાપ્ત કરે છે. આ પહેલા છ માસના અન્તરૂપ હોય છે. તે પછી બીજા છ માસના પહેલા અહેરામાં બાહ્યાનન્તર અર્થાત્ સર્વ બાહ્યમંડળની નજીકની ઉત્તરાર્ધમંડળ સંસ્થિતિને પ્રાપ્ત કરે છે પછીથી એ અહોરાત્ર સમાપ્ત થાય ત્યારે બીજા છ માસના અહોરાત્રમાં ઉત્તરની અર્ધમંડળસંસ્થિતિમાંથી નીકળીને સર્વબાહ્યમંડળની પહેલાની ત્રીજી દક્ષિણ દિશાની અર્ધમંડળસંસ્થિતિમાં ઉપસંક્રમણ કરે છે. એ ત્રીજી દક્ષિણાર્ધમંડળસંસ્થિતિના એક એક અહોરાત્રિમાંથી અર્ધમંડળસંસ્થિતિમાં સંક્રમણ કરીને ત્યાં સુધી જાય છે યાવત્ બીજા છ માસના છેલ્લા અહોરાત્રમાં સભ્યન્તરની ઉત્તરની અર્ધમંડળસંસ્થિતિમાં ગમન કરે છે. આ રીતે દક્ષિણ દિશાની અર્ધમંડળસંરિથતિથી ઉત્તર દિશાની અર્ધમંડળસંરિથતિમાં જુદાપણું કહેવામાં આવેલ છે.
(પત નં રોજે છHણે) આ પ્રમાણે બીજા છ માસને અંત થાય છે, અર્થાત આરીતે
શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૧