________________
ઉપક્રમણ કરીને ગતિ કરે છે. અહીંયા પણ ગતિમાં આદિપ્રદેશથી પ્રારંભ કરીને ધીરે ધીરે બીજા અર્ધમંડળાભિમુખ કઈ રીતે પ્રવર્તમાન થતા દેખાય છે. જેથી એ અહોરાત્રની અંતમાં સર્વબાહ્ય અર્ધમંડળથી ત્રીજી પછીની અર્ધમંડળસંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. ત્યારે ચાર મુહૂર્ત એકસડિયા ભાગ ન્યૂન રાત્રી હોય છે. તથા એકસઠિયા, ચાર મુહૂર્ત ભાગ અધિક બાર મુહૂર્તને દિવસ હોય છે. (વં) ઈત્યાદિ આ રીતના ઉપાયથી દરેક અહોરાત્રના અભ્યત્તર એકસઠિયા અડતાલીસ ભાગથી બે એજનના વિકમ્પન રીતે ધીરે ધીરે અભ્યત્તર મંડળમાં પ્રવેશ કરીને સૂર્ય તે પછીના અર્ધમંડળથી તે પછીના એ એ દક્ષિણપૂર્વભાગ રૂપ પ્રદેશમાં અથવા ઉત્તર પશ્ચિમ રૂપ ભાગમાં તે તે અર્ધમંડળસંસ્થિતિનું સંક્રમણ કરતાં કરતાં બીજા છ માસના એક બાસીમા અહોરાત્રના અંતભાગમાં જાય ત્યારે ઉત્તર દિશાના અંતરથી સર્વબાહ્ય મંડળની અપેક્ષા કરીને જે એક બાસીમું મંડળ તેની અંદરના જનના એકસઠિયા અડતાલીસ ભાગ વધારે તદનન્તરના અભ્યતર બે જન પ્રમાણ અપાન્તરાલ રૂ૫ ભાગથી (તરારુપણarg) ઈત્યાદિ સભ્યન્તર મંડળની અંદરના દક્ષિણાર્ધ આદિ પ્રદેશને આશ્રય કરીને સર્વાભ્યન્તર દક્ષિણની અર્ધમંડળની સ સ્થિતિનું ઉપક્રમણ કરીને ગતિ કરે છે. તે આદિ પ્રદેશની ઉપરમાં ધીરે ધીરે સભ્યન્તરની અંદર બાહ્ય ઉત્તરાદ્ધમંડળની સન્મુખ જે કંઈ ઉપાયે ગતિ કરે છે. જેનાથી એ અહોરાત્રીના અંતમાં સર્વા ભક્તરની પછીના ઉત્તરાર્ધમંડળની સીમામાં થાય છે.
(Rા નવા ) ઈત્યાદિ ત્યાં જ્યારે સૂર્ય સર્વાયત્તરની દક્ષિણ અર્ધમંડળ સરિથતિનું ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે પરમપ્રકર્ષ પ્રાપ્ત કરે છે. તેથી ત્યાં ઉત્કૃષ્ટ અઢાર મહને દિવસ હોય છે. તથા જઘન્ય બાર મુહૂર્તની રાત હોય છે. (gવ નં રોજે
માસે) આ રીતે બીજા છ માસ થાય છે, આ રીતે બીજા છ માસની સમાપ્તિ થાય છે. આ રીતે આદિત્ય સંવત્સર થાય છે. અને આ રીતે આદિત્ય સંવત્સરની સમાપ્તિ થાય છે. એ સૂત્ર ૧૨ છે
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૨૬