________________
અથવા ઉત્તર પશ્ચિમ ભાગમાં એ એ અદ્ધમંડળસંસ્થિતિને સંક્રમણ કરીને એકબાસીમાં અહેશત્રની નજીક જાય ત્યારે દક્ષિણ દિશભાગના અંતરથી એકળ્યાસીમા મંડળમાં જઈને જનના એકસડિયા અડતાલીસમા ભાગથી કંઈક વધારે તે પછીના બે જન પ્રમાણ વાળા અપાન્તર રૂપ ભાગથી (તસારુquસાણ) ઈત્યાદિ એ સર્વબાહ્યમંડળગત ઉત્તર દિશાના અર્ધમંડળાદિ પ્રદેશને આશ્રય કરીને સર્વબાહ્ય ઉત્તરાદ્ધમંડળની સંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. તે આદિ પ્રદેશની ઉપરમાં ધીરે ધીરે સર્વબાહ્યની પછીના અભ્યન્તર દક્ષિણાર્ધ મંડળની સન્મુખ એ પ્રકારથી કઈ રીતે વિચારે છે. જેથી એ અહેરાત્રને અને સર્વબાહ્યાની પછીના અત્યંતર દક્ષિણધ મંડળની સીમામાં થાય છે. (ત ના ) ઈત્યાદિ તે પછી જ્યારે સૂર્ય સર્વબાહ્ય ઉત્તરવતી અદ્ધમંડળ સંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. ત્યાં પરમ પ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટથી અઢાર મુહૂર્તની રાત હોય છે. તથા જઘન્ય સૌથી નાને બાર મુહૂર્તનો દિવસ થાય છે. ( i) ઈત્યાદિ આને અર્થ પૂર્વોક્ત રીતે છે. (વાળ, ઈત્યાદિ તે સૂર્ય સર્વબાહ્ય ઉત્તરાર્ધ મંડળના આદિ પ્રદેશથી ઉપરથી ધીરે ધીરે સર્વબાહ્ય અનંતર બીજા દક્ષિણાર્ધ મંડલાભિમુખ સંક્રમણ કરીને તે અહે૨ાત્ર સમાપ્ત થાય ત્યારે અભ્યત્તર મંડળમાં પ્રવેશ કરીને બીજા છ માસના પહેલા અહોરાત્રમાં ઉત્તર દિશા સંબંધી સર્વબાહ્ય મંડળાન્તર્ગત સર્વબાહ્ય મંડળના અનન્તરાદ્ધ મંગળગત જનન એકસડિયા ભાગ તદન્તરના સમીપતિ બે જન પ્રમાણુ વાળા અપાતરાલ રૂપ ભાગથી (તસ રૂવાર) ઈત્યાદિ દક્ષિણદિગ્લાવિ સર્વબાહ્યાભ્યન્તર દક્ષિણા મંડળના આદિ પ્રદેશને આશ્રય કરીને (વાદિગંતાં) ઈત્યાદિ સર્વબાહ્યમંડળની પછીના આન્તર દક્ષિણા મંડળની સંરિથતિમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. અહીંયા પણ ગતિમાં આદિપ્રદેશની ઉપરમાં જે કોઈ પ્રકારથી આભ્યન્તરાભિમુખ પ્રવર્તમાન થાય છે. જેથી અહેરાત્રીના પર્યન્તભાગમાં સર્વબાહ્યમંડળના અભ્યન્તર ત્રીજા અર્થમંડળની સીમામાં થાય છે, (તા ગયા i) ઈત્યાદિ તે પછી જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડળની પછી દક્ષિણની અર્ધમંડળસંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે, ત્યારે બે મુહૂર્તના એકસઠ ભાગ વધારે બાર મુહૂર્ત પ્રમાણનો દિવસ થાય છે. (જે પવિતમાળે) ઈત્યાદિ તે પછી એ અહોરાત્ર સમાપ્ત થઈ જાય ત્યારે સૂર્ય અભ્યન્તરમાં પ્રવેશ કરીને બીજા છ માસના બીજા અહોરાત્રમાં દક્ષિણ ભાગથી અર્થાત્ દક્ષિણ દિશા તરફના અંતરથી દક્ષિણદિભાવી સર્વ– બાહ્યાનન્તર બીજા મંડળગત અડતાલીસ જનના એકસઠિયા ભાગથી વધારે તે પછીના સમીપતિ બે જન પ્રમાણુવાળા અપાન્તરાલ રૂપ ભાગથી નીકળીને જે (તસાણા ) સર્વ બાહ્યાભ્યન્તરના ત્રીજા ઉત્તારાધ મંડળના આદિ પ્રવેશથી અર્થાત્ આદિ પ્રદેશનો આશ્રય કરીને ત્રીજા સર્વબાહ્ય અર્ધમંડળ સંસ્થિતિની ત્રીજી પછીની અર્ધમંડળસંસ્થિતિમાં
શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૧
૨૫