________________
મુહૂર્તના દ્વિષસ હાય છે, અને (જ્ઞળિયા) જઘન્ય અર્થાત્ સૌથી નાની બાર મુહૂર્તની શત ડાય છે. અહીયા સર્વાભ્યન્તર મંડળમાં પ્રવેશ કરીને પ્રથમ ક્ષણની પછી ધીરે ધીરે સર્વાભ્યન્તર બીજા મડલાભિમુખ થઈને કોઈ પણ પ્રકારથી મંડળગતિથી પભ્રિમણ કરે છે, જેથી અહારાત્ર પન્તમાં સર્વાભ્યન્તર માંડળગત એકસસયા અડતાલીસમાં ભાગ અને ખીજા એ મડળને એળગીને સર્વાભ્યન્તર પછીના બીજા ઉત્તરાદ્ધ મડળની સીમામાં પ્રવમાન થાય છે. એ જ સૂત્રકાર કહે છે-(સે નિકલમમાળે) ઇત્યાદિ તે નિષ્ક્રમણ કરતા સૂ સંવત્સરને પ્રાપ્ત કરીને પહેલા અહેારાત્રમાં દક્ષિણની પછીના ભાગથી તેના આદ્ધિપ્રદેશની અંદર અદ્ધ મંડળસથિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. એવા તે સૂર્ય સર્વાભ્યન્તરગત પ્રથમ ક્ષણ પછી ધીરે ધીરે નિષ્ક્રમણ કરીને અહારાત્રિ સમાપ્ત થયા પછી નવા સંવત્સ રને પ્રાપ્ત કરીને નવા પ્રથમ અહેારાત્રિમાં દક્ષિણ દિગ્માવી સર્વાભ્યન્તર મડળગત અડતાલીશ ચેાજનના એકસઠયા ભાગ અધિક એ ચેાજન પ્રમાણવાળા અપાન્તરાલમાંથી નીકળીને તેના આગ્નિ પ્રદેશના અર્થાત્ સર્વાભ્યન્તરાનન્તર ઉત્તરાષ્ટ્ર મંડળના આદિ પ્રદેશના આશ્રય કરીને સર્વાભ્યન્તરાનન્તર ઉત્તરાદ્ધ મડળસંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે, ત્યારે દિવસ એકસડિયા બે ભાગ ન્યૂન અઢાર મુહૂર્તના હાય છે. તથા રાત એકઠિયા બે ભાગ વધારે ખાર મુહૂર્તની નાની હાય છે. તે પછી એ બીજી ઉત્તરાદ્ધ મડળસ સ્થિતિમાંથી કહેલ પ્રકારથી નિકળતા એ સૂય નવા સૂ`સંવત્સરના બીજા અારાત્રિમાં ઉત્તર દિગ્માવી અંતરથી અર્થાત્ ખીજા ઉત્તરા` મ`ડળગત એક યેાજનના એકસઠયા અડતાલીસ ભાગથી વધારે એ ચેાજન પ્રમાણવાળા અંતરાલ ભાગથી નીકળીને (તલસાણ) ઇત્યાદિ દક્ષિણ દિશાસ′બંધી ત્રીજા અધ મંડળના આદિ પ્રદેશના આશ્રય કરીને (અહિંમતર તત્તિ) સર્વાભ્યન્તર પ્રદેશની અપેક્ષા કરીને દક્ષિણ દિશાની ત્રીજી અમંડળ વ્યવસ્થામાં ઉપસ’ક્રુમણ કરીને ગતિ કરે છે. અહીયાં પણ એવી રીતે ગતિ કરે છે, કે આદિ પ્રદેશથી ઉપરમાં ધીરે ધીરે બીજા મંડળાભિમુખ કે. જેથી એ અહારાત્રના અંતના ભાગમાં એ મંડળના એક ચેાજનના એકડિયા અડતાલીસમેા ભાગ તથા બીજા બે ચેાજનને છેડીને ચેાથા ઉત્તરાદ્ધ મડળની સીમામાં રહે છે. (તા-નયા) ઇત્યાદિ તપશ્ચાત્ જ્યારે સૂર્ય સર્વાભ્યન્તર મડળથી ત્રીજા દક્ષિણ દિશા સ`ખંધી અમડળ સસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે એકસડિયા ચાર મુહૂત` ન્યૂન અઢાર મુહૂર્તીના દિવસ હોય છે તથા એકસિયા ચાર મુદ્ભૂત અધિક બાર મુહૂર્તની રાત હોય છે. (વયં લજી) ઇત્યાદિ એ કહેલ રીતથી પ્રત્યેક અહેારાત્ર એક ચેાજનના એકસિયા અડતાલીસ ભાગ અધિક એ યેજન વિકમ્પ રૂપથી નીકળતા સૂર્ય તદન્તરના અમંડળથી તદ્દન્તરના એ એ પ્રદેશામાં દક્ષિણપૂર્વ ભાગમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૨૪