________________
કથન કે વ્યાખ્યા કરવાનું શકય નથી. જે કદાચ કોઈ સંપ્રદાય પરંપરાથી જાણતા હોય તે તેઓ પિતાના શિષ્યને યથાવસ્થિત રીતે કહી સમજાવે. આ સૂત્ર ૧૧ છે
પહેલા પ્રાભૂતનું પહેલું પ્રાભૃતપ્રાભૃત સમાપ્ત
પ્રથમ પ્રાભૃત કા દૂસરા પ્રાભૃતપ્રાકૃત
પહેલા પ્રાભૃતના બીજા પ્રાભૃતપ્રાભૃતને પ્રારંભ ટીકાર્થ –-હવે સૂર્ય કેટલા મંડળમાં ગમન કરે છે એ રીતના પહેલા પ્રાકૃતના જે વીસ પ્રાભૃતપ્રાભૃતે છે તેમાં (બદ્ધમંત્રસંસ્થિતિ) રૂપ વ્યવસ્થા કઈ રીતે કહેવામાં આવેલ છે? તે આપ સમજાવે, આ કથનને ભાવ એવો છે કે અહીયાં એક એક સૂર્ય એક એક અહોરાત્રિથી એક અક મંડળના અદ્ધભાગમાં પરિભ્રમણ કરીને પૂરે છે. તે અહીં એવી શંકા થાય છે કે એક એક સૂર્યની દરેક અહેરાત્રિમાં એક એક અર્ધમંડળમાં પરિભ્રમણની વ્યવસ્થા કઈ રીતે થાય છે? આ રીતે ગૌતમસ્વામીએ વિનમ્રભાવથી ભગવાનને પૂછયું, આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી કહે છે કે–(તી રાજુ મે તુવેત્તિ) આ અધમંડળની વ્યસ્થાના સંબંધમાં નિશ્ચયથી આ બે અદ્ધમંડળ સંસ્થિતિ–વ્યવસ્થા મેં કહી છે. તે આ પ્રમાણે છે. એક દક્ષિણદિભાવી સૂર્ય સંબંધી અર્ધમંડળસંસ્થિતિ અને બીજી ઉત્તર દિગ્ધાવી સૂર્ય સંબંધી અર્ધ મંડળ સંસ્થિતિ.
ફરીથી શ્રી ગૌતમસ્વામી પૂછે છે-(ા હું તે) ઈત્યાદિ આપે બે અર્ધમંડળ સંસ્થિતિ કહી છે એ સંબંધમાં આ પ્રશ્ન છે કે-આપે દક્ષિણદિભાવી સૂર્ય સંબંધી અધમંડ. ળની વ્યવસ્થા કેવી કહી છે? ઉત્તરમાં પ્રભુત્રી કહે છે (ત થઇi) ઈત્યાદિ આ જંબુ દ્વીપ નામનો દ્વીપ સર્વદ્વીપ અને સમુદ્રોની મધ્યમાં હેવાથી યાવત પરિક્ષેપથી અહીયાં આ જંબુદ્વીપવાકય પૂર્વોક્ત રૂપથી પરિપૂર્ણ રીતે જાણવું જોઈએ (તાઝા ) ઈત્યાદિ તેમાં જ્યારે સૂર્ય સભ્યન્તર દક્ષિણાદ્ધમંડળ વ્યવસ્થામાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે પરમપ્રકર્ષને પ્રાપ્ત કરે છે. તેથી (૩ોસણ) ઉત્કૃષ્ટથી એટલે કે વધારેમાં વધારે અઢાર
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૨૩