________________
હવે આ કરણની ભાવના કરવામાં આવે છે. કોઈ પ્રશ્ન કરે કે યુગના આરંભના પંચાસીમાં પર્વની પાંચમી તિથિમાં કેટલા પાના પૌરૂષી થાય છે. તે એક તરફ ચોર્યાશી રાખે અને તેની નીચે પાંચમની તિથિ વિષે પ્રશ્ન હોવાથી પાંચ રાખે તથા ચોર્યાશીને પંદરથી ગુણાકાર કરે તે બારસે સાઈઠ ૧૨૬૦ થાય છે. તેમાં મધ્યના પાંચ ઉમેરે તે ૧૨૬૦૫૧૨૬૫ બારસે પાંસઠ થાય છે, અને એકસે છયાસીથી ભાગ કરે તે ૧૨૬૫ - ૧૮૬૬૪ છ પૂર્ણ લબ્ધ થાય છે. આનાથી છ અયન પૂરા થઈને સાતમું અયન પ્રવર્તિત થાય છે તેમ જ્ઞાત થાય છે. શેષ એસે ઓગણપચાસ વધે છે ૧૪૬ આ સંખ્યાને ચારથી ગુણે તે ૧૪૯+૪=૫૯૬ પાંચસે છનુ થાય છે. તેને એકત્રીસથી ભાગ કરે પ૯૬ +૩૧=૧૯૬ ઓગણીસ પુરા અને સાત શેષ રહે છે. તેથી બાર આંગળને એક પાદ થાય છે. તેથી ઓગણસિયા બારથી ૫૮ લબ્ધ થાય છે. અને સાત આગળ શેષ વધે છે. આ રીતે છઠું ઉત્તરાયણ સમાપ્ત થઈને સાતમું દક્ષિણાયન પ્રવર્તિત થાય છે. તે પછી એક પદને બે પદ વાળી ધ્રુવરાશીમાં પ્રક્ષિપ્ત કરે તે ત્રણ પાદ અને સાત આંગળ થાય છે. અને એકત્રીસા સાત ભાગ શેષ રહે છે, તેના યવ બનાવે તે એક આંગળના આઠ યવ થાય છે. તેથી સાતને આઠથી ગુણવામાં આવે તે ૭૫૮૨૫૬ છપ્પન થાય છે. તેને એકત્રીસથી ભાગવામાં આવે તે પ૬ - ૩૧=૧૩; આ રીતે એક યવ પુરે અને એકત્રીસિયા પચીસ ભાગ શેષ કહે છે આટલા પ્રમાણુવાળી પૌરૂષી સિદ્ધ થાય છે. બીજે કોઈ પૂછે સત્તાણુમાં પર્વમાં પાંચમી તિથિમાં કેટલા પાટની પૌરૂષી થાય છે? તે એક તરફ છાનુની સંખ્યાને રાખવી તેની નીચે પાંચ આ સંખ્યા રાખે અને છતુને પંદરથી ગુણવામા આવે તે ૯૬+૧૫=૧૪૪૦ આ રીતે ચૌદસે ચાળીસ થાય છે. તેમાં નીચેની પાંચની સંખ્યાને જોડવામાં આવે તે ૧૪૪૦+૫=૧૪૪૫ ચૌદસે પીસ્તાલીસ થાય છે. આ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૫૮