________________
અર્થાત્ તેના બરોબર પૌરૂષી છાયા હોય છે. આ રીતે ફાગણ માસની સમાપ્તિ પૂર્વક હેમન્તકાળ પણ સમાપ્ત થાય છે. હવે ગ્રીષ્મ કાળની વ્યવસ્થાનું કથન કરે છે. (તા નિહાળ પઢમં મા જ ભજવત્તા ) ગ્રીષ્મકાળના પહેલા ચૈત્રમાસને કેટલી સંખ્યાવાળા અને કયા નામના નક્ષત્ર સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન્ ઉત્તર આપે છે, (તા તિUિળ વત્તા જોતિ સં = ઉત્તરાળા હુથો ચિત્તા) ઉત્તરાફાલ્ગની હસ્ત અને ચિત્રા એ ત્રણ નક્ષત્રે ગ્રીષ્મ કાળના પહેલા ચિત્રમાસને સ્વયં અસ્ત થઈને અહોરાત્રને પરિ સમાપ્ત કરીને એ ચૈત્ર માસને સમાપ્તિ તરફ લઈ જાય છે. તેને સમય વિભાગ આ પ્રમાણે છે.-(ત્તા ઉત્તરેTRITળા નોદ ચણો ર બેટ્ટ, હૃાો guખર મહારાજે છે, નિત્તા ઘ ગણોત્ત શેટ્ટ) આ પૂર્વોક્ત ત્રણ નક્ષત્રમાં પહેલું ઉત્તશફાગુની નક્ષત્ર ગ્રીષ્મકાળના પહેલા વિભાગના ચૌદ અડોરાત્રને સ્વયં અસ્ત ગમન પૂર્વક અહેરાત્રને સમાપ્ત કરીને સમાપ્તિની તરફ લઈ જાય છે. તે પછી બીજું હસ્ત નક્ષત્ર બીજા વિભાગના પંદર અહોરાત્રને સ્વયં અસ્ત થઈને અહોરાત્રીને સમાપ્ત કરીને માસને સમાપ્તિની તરફ લઈ જાય છે. આ બન્ને સંખ્યાને મેળવવાથી ચૈત્ર માસના ઓગણત્રીસ દિવસે સમાપ્ત થાય છે. બાકીના છેલ્લા એક અહેરાત્રને ચિત્રા નક્ષત્ર સ્વયં અસ્ત થઈને અહેરાત્રને સમાપ્તિ તરફ લઈ જાય છે. આ પ્રમાણે અહોરાત્રની વ્યવસ્થા કહીને હવે સૂર્યની છાયાનુવર્તન કહે છે–(તંતિ માસંતિ સુવાઢTઢinfરસીવ આચાણ સુવિણ લુચિટ્ટ) વિચાર્યમાન ગ્રીષ્યકાળના પહેલા ચૈત્ર માસમાં બાર આગળથી કંઈક વધારે પૌરૂષી છાયાથી સૂર્ય દરરોજ પરાવર્તિત થાય છે. અહીંયાં આ પ્રમાણે કહેવામાં આવે છે. એ ચૈત્ર માસમાં પહેલી અહેરાત્રીથી આરંભ કરીને દરરોજ બીજા બીજા મંડળના સંક્રમણથી જે કોઈ પ્રકારથી પરાવર્તિત થાય છે, જેમ ચૈત્રમાસના છેલ્લા દિવસમાં સંપૂર્ણ ત્રિપદા પૌરૂષી હોય છે. તેજ બતાવે છે. (તH i મારા વરિ વિષે દા તિfowા પગારું વરસી મવ) વિચાર્યમાન ચિત્રમાસના છેલ્લા દિવસમાં રેખાસ્થ–પાદ સમીપસ્થ સીમાને રેખા કહે છે. ત્યાંથી આરંભ કરીને પ્રવૃત્ત ત્રણ પાદ પ્રમાણ પૌરૂષી થાય છે. અર્થાત્ તેના સમાન પૌરૂષી છાયાનું પ્રમાણ થાય છે. આ પ્રમાણે ચૈત્રમાસની વ્યવસ્થાને સાંભળીને વૈશાખ માસની વ્યવસ્થાના સંબંધમાં પૂછવામાં આવે છે. (તા જિજ્ઞાળ વિત્તિ માસ ઇત્તા બૅનિં) ગ્રીષ્મકાળના બીજા વૈશાખ માસને કેટલી સંખ્યાવાળા અને કયા નામના નક્ષેત્રે સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાનું કહે છે--ત્તા તિળિ ખરતા તિ ના ચિત્ત ના વિસાણા) ચિત્રા સ્વાતી
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૫૨