________________
માઘમાસમાં વસ આંગળથી કંઈ વધારે પૌરુષી છાયાથી સૂર્ય પ્રતિદિન પરાવર્તિત થાય છે. અહીંયાં આ પ્રમાણે કહેવાય છે-માઘમાસમાં પહેલી અહોરાત્રીથી આરંભ કરીને દરરોજ અન્ય અન્ય મંડળનું સંક્રમણ કરીને કેઈપણ પ્રકારથી પરાવર્તિત થાય છે. માઘ માસના છેલ્લા દિવસમાં આઠ આંગળ અધિક ત્રિપદા પૌરૂષી હોય છે, એજ બતાવે છે(તરૂ i માનસ પરિમે દિવસે તિળિ પ્રયારૂં મળત્કારું ) પ્રતિપાદ્યમ ના એ માઘમાસના છેલ્લા દિવસમાં ત્રણ પાદ અને આઠ આગળની પરુપી હોય છે. આ રીતે અહીંયાં માઘમાસ સંબંધી વિચાર પ્રગટ કરવામાં આવેલ છે. હવે ફાગણમાસ સંબંધી વિચાર કહેવામાં આવે છે, તેના મંતા જલ્થ માં શરૂ કરવત્તા તિ) હેમંત કાળના ચાર માસ સંબંધી ચોથા અન્તિમ ફાગણમાસને કેટલા અને કયા નામવાળા નક્ષત્ર સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં ભગવાન શ્રી કહે છે (તા તિત્તિ વત્તા તિ, તે Tદ્દા મા પુવાલુળી ઉત્તરાળી ) મઘા પૂર્વાફાલ્ગની અને ઉત્તરાફાગુની એ ત્રણ નક્ષત્રો હેમંત કાળના અતિમ ફાગણમાસને સ્વયં અસ્ત થઈને અહેરાત્રને સમાપ્ત કરીને પૂર્ણ કરે છે, હવે આ નક્ષત્રના ભેગ કાળ મોક્ષને બતાવે છે. (૫ઘા णक्खत्ते चादसअहोरते णेइ, पुवाफग्गुणी पण्णरस अहोरत्ते णेइ उत्तराफग्गुणी एगं
દોરd ) અહીંયાં કહેલા ત્રણ નક્ષત્રમાં પહેલું મઘા નક્ષત્ર ફાગણમાસના પ્રથમ વિભાગના ચેદ અહેરાત્રને સ્વયં અસ્ત થઈને અહેરાત્રને સમાપ્ત કરીને માસને સમાપ્તિ તરફ લઈ જાય છે, તે પછી બીજું પૂર્વાફાગુની નક્ષત્ર બીજા વિભાગના પંદર અહેરાત્રને પિતાના અસ્તગમન પૂર્વક અહોરાત્રને સમાપ્તિ તરફ લઈ જાય છે. આ પ્રમાણે બેઉ સંખ્યાને મેળવવાથી ફાગણમાસના ઓગણત્રીસ અહોરાત્ર સમાપ્ત થાય છે. બાકીની છેલ્લી એક અહોરાત્રીને ત્રીજું ઉત્તરાફાગુની નક્ષત્ર સમાપ્ત કરે છે. આ રીતે ત્રણ નક્ષત્રો ફાગણમાસને સમાપ્ત કરે છે, હવે છાયા પ્રમાણે બતાવે છે, (તંર જ માલંસ સોસ વાજાઉં પરિણા છાણ અgવરિફ) આ વિચાર્યમાન હેમન્તકાળના છેલા ફાગણ માસમાં રોળ આગળથી કંઈક વધારે પૌરૂષી છાયાથી સૂર્ય દરરોજ પરિવર્તિત થાય છે. કહેવાને ભાવ એ છે કે-ફાગણ માસની પહેલી અહોરાત્રીથી આરંભ કરીને દરરોજ બીજા બીજા મંડળનું સંક્રમણ કરીને કોઈ પણ રીતે પરાવર્તિત થાય છે, જે પ્રમાણે ફાગણ માસના અન્તમાં ચાર આંગળ અધિક ત્રિપદા પૌરૂષી થાય છે. તે અહીંયાં બતાવવામાં આવે છે-(તરણ જો માન ચરિમે રિવણે તિuિrvયારું રત્તર ગુઢારું પરિણી મારૂ) એ પ્રતિપાદ્યમાન ફાગણમાસના અન્તિમ દિવસમાં ચાર આંગળ અધિક ત્રણપાદની પૌરૂષી હોય છે,
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૫૧