________________
પિતે અસ્ત થઈને અડીરાત્રને સમાપ્ત કરીને સમાપ્તિ તરફ લઈ જાય છે. તે પછી બીજું આદ્રા નક્ષત્ર પિષમાસના બીજા વિભાગના સાત અહોરાત્રને સ્વયં અસ્ત થઈને અહોરાત્રને સમાપ્ત કરીને સમાપ્તિ તરફ લઈ જાય છે. તે પછી ત્રીજું પુનર્વસુ નક્ષત્ર ત્રીજા વિભાગના આઠ અહોરાત્રને સ્વયં અસ્ત થઈને અહોરાત્રને સમાપ્ત કરીને તેને સમાપ્તિની તરફ સર્વ જાય છે, આ રીતે આ ત્રણે નક્ષત્રના ભાગ કાળના દિવસની સંખ્યાને મેળવવાથી પિષમાસના ઓગણત્રીસ અહોરાત્ર સમાપ્ત થાય છે. બાકીના એક દિવસને ચોથું પુષ્ય નક્ષત્ર સ્વયં અસ્ત થઈને અહોરાત્રને સમાપ્ત કરીને પૂરિત કરે છે. આ રીતે આ ચાર નક્ષત્ર પિષમાસને પણ કરે છે. હવે સૂર્યની છાયાનુવર્તનનું પ્રમાણ બતાવે છે. -(તંરિ ૨ મામણિ જવાઢી ગુરુ
કિસીર છાયાg સૂરિ 3ggઉચ) વિચાર્યમાન આ પોષમાસમાં વીસ આગળથી કંઈક વધારે પૌરૂષી છાયાથી સૂર્ય દરજ પરાવતિત થાય છે. અર્થાત્ પિષમાસના પ્રથમ અહોરાત્રથી આરંભ કરીને દરરોજ અન્ય અન્ય મંડળના સંક્રમણથી જે કોઈ પ્રકારથી પરાવતિત થાય છે, એ પિષમાસના અંતના દિવસમાં વીસ આંગળ અધિક રેખાસ્થ ચાર પાદની પૌરૂષી થાય છે. હવે આને વિસ્તારપૂર્વક કહે છે,-(તરણ ( માસ રિમે વિશે
દાળ વત્તારી યદું રિનો માટુ) વિચાર્યમાન પિષમાસના અનતના દિવસમાં રેખાસ્થ અર્થાત્ પદના અંદરની સીમા ત્યાંથી આરંભ કરીને ચાર પગ તુલ્ય પૌરુષી થાય છે. આ પ્રકારના કમથી પિષમાસ સમાપ્ત થાય છે. હવે માઘમાસ સંબંધી કથન કરવામાં આવે છે. (ત્તા હેપતા ii તત્તિ મારૂં નવરા નંતિ) હેમન્ત કાળને ચાર મહીનાઓમાંથી ત્રીજા માઘ માસને કેટલી સંખ્યાવાળા અને કયા નામના નક્ષત્ર સમાપ્ત કરે છે? ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે. (ત તિour mail mતિ તં ના પુણે મારા મા) પુષ્ય અશ્લેષા અને મદ્યા એ ત્રણ નક્ષત્ર ત્રીજા માઘમાસને સ્વયં અસ્ત થઈને અહોરાત્રને સમાપ્ત કરીને સમાપ્તિ તરફ લઈ જાય છે. આ નક્ષત્રને ભેગ કાળ આ પ્રમાણે છે. (પુણો જોદ્દત વહોર જેરૃ કરતા પંજા બહોત્તિ , ii નો રૂ) આ પહેલાં કહેવામાં આવેલ ત્રણ નક્ષેત્રોમાં પહેલું પુષ્ય નક્ષત્ર માઘમાસના પહેલા વિભાગના ચૌદ અહોરાત્રને પોતે સ્વયં અસ્ત થઈને અહોરાત્રીને સમાપ્ત કરીને માસને સમાપ્તિ તરફ લઈ જાય છે. તે પછી બીજું અશ્લેષા નક્ષત્ર બીજા વિભાગના પંદર અહોરા ત્રને સમાપ્ત કરીને માસને સમાપ્તિ તરફ લઈ જાય છે, આ રીતે આ બને સંખ્યાને મેળવવાથી ઓગણત્રીસ દિવસ સમાપ્ત થાય છે, છેલ્લા એક દિવસને ત્રીજુ મઘા નક્ષત્ર પોતે અસ્ત થઈને છેલ્લા એક અહોરાત્રને સમાપ્ત કરીને પૂરિત કરે છે. આ રીતે માઘમાસને ત્રણ નક્ષત્રો સમાપ્ત કરે છે. હવે સૂર્યની છાયાનું વર્તનનું કથન કરવામાં આવે છે. (સંહ ર ળ માતંર વોfrઢાર પરિણી છાયાણ સૂવિ અશુરિય) આ પ્રતિપાદ્યમાન
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૫૦