________________
પાદત્રય અર્થાત્ ત્રણ પગલા પ્રમાણુની પૌરુષી હોય છે, અર્થાત્ પૂરેપૂરા ત્રણ ડગલાની પૌરુષી છાયા થાય છે. શ્રીગૌતમસ્વામી ફરીથી પૂછે છે-(તા વાસાળ પત્થ માથું નવત્તા ñ`ત્તિ). વર્ષાકાળના સર્વાન્તિમ ચેાથા કાતિક માસને કેટલી સંખ્યાવાળા અને કયા નામવાળા નક્ષત્રો સ્વયં અસ્ત થઇને અહેારાત્રીને સમાપ્ત કરીને માસને વૃશ્તિ કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે. (તા તિમિળ નવતા ખેતિ તે નહા અલિની માળો ત્તિયા) અશ્વિની ભરણી અને કૃત્તિકા એ ત્રણ નક્ષત્ર કાર્તિક માસને પાતાના અસ્તગમન પૂર્ણાંક અહારાત્રિને સમાપ્ત કરીને પ્રેરિત કરે છે. આ કથનને વિસ્તાર પૂર્વક કહે છે. (સિળી ચટ્સ અોત્તે 'ત્તિ, મળી રામ બ્રોન્તે ગેરૂ, ત્તિયા હું બહોä ગેરૂ) આ કહેલ નક્ષત્રોમાં પહેલું અશ્વિની નક્ષત્ર વર્ષા કાળના ચેાથા કાર્તિક માસના પ્રથમ વિભાગના ચૌદ અહેારાત્રને સમાપ્ત કરે છે અર્થાત્ સ્વયં અસ્ત થઈને અહારાત્રને સમાપ્ત કરે છે. એટલે કે સ્વયં અસ્ત થઈને અડેારાત્રને સમાપ્ત કરીને પૂરિત કરે છે. તે પછી બીજા વિભાગના પંદર અહારાત્રને ખીજું ભરણી નક્ષત્ર સ્વયં' અસ્તગમન પૂર્વક પૂર્ણ કહે છે. આ રીતે એક સંખ્યાને મેળવવાથી ઓગણત્રીસ અહોરાત્ર થઈ જાય છે. તે પછી બાકીના એક અહેારાવતે ત્રીજી કૃત્તિકા નક્ષત્ર સ્વયં અસ્ત થઈને પૂરિત કરે છે. આ રીત અહીંયાં અશ્વિની ભરણી અને કૃતિકા એ ત્રણનક્ષત્ર
કાર્તિક માસને સમાપ્ત કરે છે.
હવે પૌરુષી છાયાનું પ્રમાણ બતાવે છે-(તૃપ્તિ પળ માયંત્તિોલ બંન્નુજા પોરિસીણ છાચા સૂરિ અનુચિદ્ગુરૂ) વિચાર્યંમાન વર્ષાકાળના છેલ્લા કાર્તિકમાસમાં સેાળ આંગળની પૌરુષીછાયાથી સૂર્ય દરરાજ પરાવર્તિત થાય છે. અર્થાત્ કાર્તિકમાસમાં પહેલી અહેારાત્રીથી આરભીને દરરોજ અન્ય અન્ય મંડળના સંક્રમણુથી જેમતેમ પરાવતિ ત થાય છે, કે જે પ્રમાણે એ કાર્તિક માસના છેલ્લા દિવસમાં ચાર આંગળ અધિક ત્રિપદા પૈરુષી થાય છે. આકથનને વિસ્તારરૂપથી કહે છે–(તક્ષ્ણ ળ માન્નલ્સ રિમે ત્રિસે સિગ્નિયાફે ચત્તરિ બંગુઝારૂં પોમી મત્ર) આ પ્રતિપાદ્યમાન કાર્તિકમાસના છેલ્લા દિવસમાં ત્રણપાદ અર્થાત્ પાદત્રય પરિમિત અને ચાર આંગળ અર્થાત્ ચાર આંગળ અધિક ત્રણ પાદ પ્રમાણુની પૌરૂષી હોય છે અર્થાત્ એટલુ પુરૂષ પ્રમાણ હોય છે. આ રીતે અહીંયાં ચારમાસ લક્ષણવાળા વર્ષાકાળની સમાપ્તિ થાય છે.
હવે હેમન્તકાળ સંબધી પ્રશ્નોને શ્રીગૌતમસ્વામી પૂછે છે. (તા દેમતાળ ટર્મ માર્ક રૂ ળવતા નેતિ) હે ભગવન ! હેમન્ત કાળને! પ્રથમ માસ જે માશી`માસ છે તેને કયા નામવાળા અને કેટલા નક્ષત્રો સમાપ્ત કરે છે? તે કડો અર્થાત્ સ્વયં અસ્ત થઇને અહોરાત્રને સમાપ્ત કરીને એ માશી`માસને પૂરિત કરે છે ? તે કહો આ પ્રમાણે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૩૪૮