________________
સમાપ્ત કરીને પૂર્ણ કરે છે. તે પછી શ્રવણ નક્ષત્ર આઠ હેારાવીને પાતે અસ્ત થઈને અહારાત્રને સમાપ્ત કરતા કરતાં પૂર્ણ કરે છે. આ રીતે આ બધાને મેળવવાથી શ્રાવણમાસના એગણત્રીસ દિવસ સમાપ્ત થાય છે તે પછી શ્રાવણુમાસ સંબંધી ખાકીન અન્તિમ એક દિવસને ધનિષ્ઠા નક્ષત્ર સ્વયં અસ્ત થઈને અહેારાત્રને સમાપ્ત કરે છે,
હવે છાયાનુવન કહેવામાં આવે છે (તંત્ર ચળ માસત્તિ ૨ પરંતુષ્ઠોત્તિીર્ છાચાર સૂરિલ શુચિપૂરૢ) આ વિચાÖમાન શ્રાવણમાસમાં ચાર આંગળ પૌરૂષી છાયાથી સૂર્ય દરરાજ પાછો વળે છે. અહીંયાં આ પ્રમાણે કહેવામાં આવે છે. શ્રાવણમાસના પહેલા અહારાત્રથી આરંભ કરીને દરરાજ અન્ય અન્ય મંડળની સંક્રાન્તીથી જેમતેમ કેઇપણ પ્રકારે પરાવર્તિત થાય છે જે પ્રમાણે એ શ્રાવણમાસના અંતમાં ચાર આંગળ અધિક દ્વિપદા પૌરૂષી થાય છે. આનેજ વિસ્તાર પૂર્વક કહે છે-(તસ્તુળ માણસ જમે ચિત્તનો પારાવું સારિયો અનુજાળિ પોરિસ્સા મયટ્ટુ) વિચા`માન શ્રાવણમાસના છેલ્લા દિવસમાં બે પાદ અને ચાર આંગળની પૌરૂષી થાય છે. અર્થાત્ આટલું. પુરૂષ પ્રમાણ હાય છે. શ્રીગૌતમસ્વામી ફરીથી પૂછે છે—(તા મારાળું રોજ્યું માર્ગ રૂ ળવવત્તા ખેતિ) ચાર માસ પ્રમાણવાળા વર્ષા કાળના બીજા ભાદરવા માસને કેટલા અને કયા નામવાળા નક્ષત્રા સમાપ્ત કરે છે ? શ્રીગૌતમસ્વામીના આ પ્રશ્ન ને સાંભળીને શ્રીભગવાન કહે છે-તા ચત્તરિ નવલત્તા નૈતિ તેં નફા-ધનિટ્રા સમિતયા, પુત્રપુત્રયા, કારપુકુવા) ધનિષ્ઠા શતભિષા પૂર્વા પ્રૌષ્ઠપદા અર્થાત્ પૂર્વાભાદ્રપદા તથા ઉત્તરાપ્રૌષ્ઠપદા અર્થાત્ ઉત્તરાભાદ્રપદા આ ચાર નક્ષત્ર સ્વયં અસ્ત થઈને અહારાત્રને સમાપ્ત કરતા માસને પૂર્ણ કરે છે, ફરીથી આને વિસ્તાર પૂર્વીક કહે છે-(તા ધનિકા ચોદત્ત ફોરૢ ગેરૂં મિસયા સત્ત બોરૢ મેરૂ, પુવ્વામ૬વચા અર્ટો અહોત્ત ગેરૂ સાપોર્ટયા માં અોત્તેને) આ ચાર નક્ષત્રામાં પહેલુ ધનિષ્ઠા નક્ષત્ર ભાદરવા માસના પહેલાના ચૌદ અહેારાત્રને સ્વયં અતગમન પૂર્ણાંક અહોરાત્રને સમાપ્ત કરીને પૂરિત કરે છે. તે પછી ખીજું શતભિષાનક્ષત્ર ખીજા વિભાગના સાત અહોરાત્રને પોતે અસ્તગમન પૂર્ણાંક અહેારાત્રને સમાપ્ત કરીને પૂરિત કરે છે, તે પછી ત્રીજા વિભાગના આડ હેારાત્રને ત્રીજી ર્વાભાદ્રપદા નક્ષત્ર પેાતાના અસ્તગમન પૂર્ણાંક અહેારાત્રને સમાપ્ત કરીને પૂરિત કરે છે. આ રીતે અહીંયાં ખધી સખ્યાને મેળવવાથી ઓગણત્રીસ અહેારાત્ર ગત થાય છે. તે પછી બાકીના એક અહેારાત્રને ઉત્તરાપ્રૌષ્ઠપદા અર્થાત્ ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર સમાપ્ત કરે છે. આ રીતે ભાદરવા માસને ધનિષ્ટાદિ ચાર નક્ષત્ર ક્રમથી સ્વયં અસ્ત થઈ ને અહારાત્રને સમાપ્ત કરતા કરતા પૂર્ણ કરે છે. હવે પૌરૂષીનુ પ્રમાણુ ખતાવે છે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૩૪૬