________________
નક્ષત્ર સોળમું થાય છે. તથા વિશાખા નક્ષત્રથી વિપરીત કમ ગણનાથી પહેલા કૃત્તિકા નક્ષત્ર ચૌદમું થાય છે. આ સૂત્ર કાર્તિક માસ અને વૈશાખ માસને અધિકૃત કરીને પ્રવૃત્ત થયેલ છે. (કયા માહિતી પુણિમા મવરૂ તથા ળ નિદ્રામૂ માવાના મવરૂ, નવા i ઈનામૂ પુણિમા મવરૂ તથા બં માહિર શમાવવા મવરૂ) જ્યારે મૃગશિર નક્ષત્ર યુક્ત માર્ગશીર્ષમાસ બાધિકા પુનમ હોય છે, એ જ માસમાં પછીથી કામૂલી ચેષ્ઠા અને મૂળ એ બેમાંથી એકથી અથવા બનેથી યુક્ત જયેષ્ઠામૂલી નામની અમાસ એ જ માસમાં થાય છે, મૃગશિરા નક્ષત્રથી આરંભ કરીને પહેલાં વિપરીત ગણત્રીથી ચેષ્ઠા નક્ષત્ર સોળમું હોવાથી તથા મૂળ નક્ષત્ર પંદરમું હોવાથી આ પ્રમાણે થાય છે. જ્યારે જ્યેષ્ઠા અને મૂલ નક્ષત્રમાંથી એક અથવા બેઉ નક્ષત્રોથી યુકત જ્યેષ્ઠમાસ બેધિકા પુનમ હોય છે. ત્યારે એ જમાસમાં પાછળથી મૃગશિરા નક્ષત્રથી યુક્ત માર્ગશીષી નામની અમાસ થાય છે. જ્યેષ્ઠા નક્ષત્રથી આરંભ કરીને પહેલાં વિપરીત ગણનાથી મૃગશિરા નક્ષત્ર ચૌદમું થાય છે. જો મૂળ નક્ષત્રથી આરંભ કરીને વિપરીત ગણત્રીથી ગણવામાં આવે ત્યારે તે મૃગશિરા નક્ષત્ર પંદરનું થાય છે. આ સૂત્ર માર્ગશીર્ષમાસ અને જેઠમાસને અધિકૃત કરીને કહેલ છે.
__ (जया णं आसाढो पुण्णिमा भवइ, तया णं आसाढी अमावासा भवइ, जया णं आसाढी પુforમવરૂ તથા ળ ફોલી અમાવાસા મવડું) જ્યારે પુષ્ય નક્ષત્રથીયુક્ત પિષમાસ બાધિકા પુનમ હોય છે, ત્યારે એટલેકે એજમાસમાં પછિની અષાઢી અર્થાત્ પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢામાંથી એક અથવા બને નક્ષત્રોથી યુક્ત અષાઢી નામવાળી અમાસ એજ માસમાં થાય છે. પુષ્ય નક્ષત્રથી આરમ્ભ કરીને વિપરીત ગણત્રીથી ઉત્તરાષાઢા નક્ષત્ર સેળભું થાય છે. અને પૂર્વાષાઢા નક્ષત્રની સંખ્યા સત્તર થાય છે. જ્યારે અષાઢી અર્થાત્ પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્રમાંથી એક અથવા બનેથી યુક્ત અષાઢી અર્થાત્ અષાઢમાસ બેધિકા પુનમ થાય છે. એજ માસમાં પછિથી પંદર દિવસ પછી પિષિ પુષ્ય નક્ષત્રયુક્ત પિષીનામવાળી અમાસ થાય છે. ઉત્તરાષાઢાનક્ષત્રથી આરંભ કરીને વિપરીત ક્રમ કમથી ગણત્રી કરે તે પુષ્ય નક્ષત્ર ચૌદમું થાય છે, તથા જે પૂર્વાષાઢાનક્ષત્રથી આરંભ કરીને વિપરીત ક્રમથી પુષ્ય નક્ષત્રને ગણવામાં આવે ત્યારે તે તેરમું થાય છે. આપણું સંભાવના થાય છે. કારણ કે નક્ષત્રોની સંખ્યા નિશ્ચયનયનામતથી સત્યાવીસ જ હોય છે. અને રાશિની સંખ્યા બાર હોય છે. સવાબે નક્ષત્રથી એક રાશી થાય છે. સૂર્ય અને ચંદ્રની ગત્યન્તર વશાતા તિથિની ઉત્પત્તિ થાય છે. ગતિની ઉગ્રતાથી અલ્પત્વ અને નિચી ગતિથી અધિકત્વ થાય
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૩૩