________________
અમાવાસ્યાઓમાં ત્રણે નક્ષત્રાના યાગના સંભવ રહે છે. આઠ પુનમેામાં અને આઠ અમાસામાં એ નક્ષત્રાના ચાગના સંભવ હોવાથી ચૌદ, પંદર, અને સેાળ સંખ્યામાં અન્ય સખ્યાક્રમનું થવું. સંભવિત ડાય છે. જ્યારે ઉત્તરાłાલ્ગુની નક્ષત્ર યુક્ત પુનમ અર્થાત્ ફાગણમાસ ભાવિની પૂર્ણિમા થાય છે. ત્યારે પ્રૌષ્ઠપદી અર્થાત્ ઉત્તરાભાદ્રપદા નક્ષત્રવાળી અમાસ એજ ફાગણુ માસની પૂનમ પછીની અમાસ પ્રૌપદી નામની અમાસ કહેવાય છે. ઉત્તરાફાલ્ગુનીથી ઉત્ક્રમની ગણત્રીથી ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર ચૌદમુ· થાય છે, તેથી સત્ર પુનમની પહેલાં અમાસ હાય છે. તેથી બધે પુનમ યુક્ત નક્ષત્રથી વિપરીત ક્રમથી જ ગણત્રી કરવી જોઇએ. પ્રારંભના નક્ષત્રની બન્ને તરફથી ગણત્રીથી બન્ને સંખ્યાના ચેગ બરાબર થાય છે, નક્ષત્રની સખ્યા અઠયાવીસ હાવાથી આ પ્રમાણે બધે જ સમજી લેવું. (जया णं आसोइ पुण्णिमा भवइ तया णं चेती अमावासा भवइ, जया णं चेती પુળિમા મવર, તથા ળું બારોટ્ટ્ઝમાવાલા મગરૂ) જ્યારે આશ્વિની એટલે કે અશ્વિની નક્ષત્ર યુક્ત અર્થાત્ આસામાસની પુનમ થાય છે, ત્યારે એટલે કે એજ માસમાં ચૈત્રી અર્થાત્ ચિત્રા નક્ષત્ર યુક્ત (ચૈત્ર માસ સંબધી નહી) . ચૈત્રી નામની અમાસ થાય છે. બધે જ પૂર્ણિમા પદ્મથી માસ જ સંજ્ઞાબેાધક થાય છે, શુકલપક્ષથી ચાન્દ્રમાસ ગણુના પક્ષમાં માસની અંતમાં અમાસ આવે છે. એ રીતે સત્ર સમજી લેવું. આજ નિયમથી બધે પૂર્ણિમા નક્ષત્ર યુક્ત નક્ષત્રથી અમાસ યુક્ત નક્ષત્રની સ ંખ્યા વિપરીત ગણુના ક્રમથી ગણત્રી કરવી, જ્યારે ચૈત્રી અર્થાત્ ચિત્રા નક્ષત્ર યુક્ત ચૈત્રમાસ બેધિકા પુનમ હોય છે. એજ માસમાં પછીની અમાસ અશ્વયુજી અર્થાત્ અશ્વિની નક્ષત્ર યુક્ત અશ્વિની નામવાળી અમાસ એ જ માસમાં હાય છે, અશ્વિનીથી આરંભ કરીને પહેલાં ચિત્રા નક્ષત્ર સેાળમુ હાવાથી, તથા ચિત્રા નક્ષત્રથી આરંભ કરીને અશ્વિની નક્ષત્ર ચૌદમુ હાવાથી આ તમામ કથન વ્યવહાર નયના આશ્રય કરીને કહેલ છે. કારણ કે એક પણ અમાસમાં કે પુનમમાં એ નત્રક્ષના કે ત્રણુ નક્ષત્રને સંભવ હાવાથી પરંતુ એક પ્રધાન નક્ષત્રના નામથી માસના નામને આધ થવામાં સરળતા હેાવાથી આ કથન નિર્દોષ છે. આ સૂત્ર આશ્વિન અને ચૈત્રમાસને અધિકૃત કરીને પ્રવૃત્ત થયેલ સમજવુ,
(जया णं कत्ति पुणिमा भवइ, तयाणं वैसाही अमावासा भवइ, जया णं वेसाही, પુાિમા મવર, તથા ખંત્તિર્ફે મામા મનTM) જ્યારે કાર્તિકી એટલે કે કૃત્તિકા નક્ષત્રથી યુક્ત કાર્તિક માસની પુનમ હાય છે એજ સમયે પછીની અમાસ વૈશાખી અર્થાત્ વિશાખા નક્ષત્રવાળી વૈશાખી નામની અમાસ હોય છે, તથા જ્યારે વૈશાખી વિશાખા નક્ષત્રવાળી વૈશાખ માસ એધિકા પુનમ હેાય છે, ત્યારે એટલે કે એજ માસમાં પછીની કૃત્તિકા નક્ષત્રથી યુક્ત કાતિંકી નામવાળી અમાસ હોય છે. કૃત્તિકાથી પહેલાં વિપરીત ગણુત્રીથી વિશાખા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૩૩૨