________________
રાશી ખાર હોવાથી આ પ્રમાણે થાય છે. દરેક રાશિ અને દરેક મહીનાથી સાતમી રાશી સાતમા મહીના થાય છે કારણકે નક્ષત્ર અને રાશિયાના પરસ્પર સંબંધ રહે છે. દરેક સાતમામાસમાં પહેલામાસની અમા એવી સંજ્ઞા હેાવાથી સાતમામાસમાં પૂર્ણિમાસ જ્ઞા થાય છે. પહેલાની પૂર્ણિમાં સંજ્ઞા તેનાથી સાતમામાસમાં અમાસના થઈ જાય છે. આજ ઉપપત્તિ શ્રાવણાદિ છમાસમાં તથા માઘાદિ છમાસમાં યથાક્રમથી સમજી લેવી, તેથી જ્યારે માઘમાસની પુનમ હાય છે ત્યારે શ્રાવિષ્ઠા નક્ષત્રયુક્ત શ્રાવિષ્ટી અમાસ એ જ માઘમાસની હોય છે. જે પ્રમાણે માનક્ષત્ર અર્વાન એટલે કે પછી ધનિષ્ઠા નક્ષત્ર હાય છે, એજ પ્રમાણે ધનિષ્ઠા નક્ષત્રની પછી મધાનક્ષત્ર હાય જ છે. પ્રાર'ભથી બન્ને માજુથી ગણુનાને સંભવ હોવાથી આ પ્રમાણે થાય છે.
फग्गुणी अमावासा भवइ, जया णं फग्गुणी જ્યારે પ્રૌણ્ડપદા એટલે કે ઉત્તરાભાદ્રપદ્યા ભાદરવામાસ સંબંધીની હેાય છે. ત્યારે નક્ષત્રયુક્ત અમાવાસ્યા-ફાલ્ગુની નામવાળી નક્ષત્રથી આરંભ કરીને વિપરીત ગણનાથી ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર સાળમુ હાવાથી તેમ થાય છે. અહીંયાં અપાન્તરાળમાં એટલે કે વચમાં અભિજીતૂ નક્ષત્ર થાડો સમય વ્યાપ્ત રહેવાથી જો તેની ગણત્રી ન કરે તે પંદર જ સ ંખ્યા થાય છે, પરંતુ અહીંયા યુગની આદિમાં અભિજીત્ નક્ષત્રનુ સત્વ હાવાથી તેનું વિશેષ મહત્વ રહે છે. વ્યવહારમાં તે કાર્ય વિશેષને લીધે કયાંક છેડી પણુ દે છે. અહીંયાં ગણુના ક્રમમાં અભિ જીતુ નક્ષત્રનું ગ્રાહ્યત્વમાં અગ્રાહ્યપણુ નિર્દોષ જ છે, કાણુ કે-ચાર પુનમેામાં અને ચાર
( जया णं पुटुवइ पुण्णिमा भव३, तया णं પુળિમા મત્રર્ તા ન પુટ્ટુટ્યરૂ અમાવાલા મ) નક્ષત્રથી યુક્ત પુનમ અર્થાત્ પ્રૌષ્ઠપદી પુનમ એજ માસની પછીની અમાસ ઉત્તરાફાલ્ગુની અમાસ હાય છે. ઉત્તરાભાદ્રપદા અર્થાત્ પૂર્વ પૂર્વની ગણત્રીથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૩૩૧