________________
કહેવાય છે. આ પ્રમાણે સ્વશિષ્યએ કહેવું
( ता फग्गुणीणं अमावासं किं कुलं जो रइ, किंवा उवकुल जोएई वा कुलोवकुल जोएइ ? ता कुल वा जोएइ उबकुलं वा जोएइ, गो लब्भइ कुलोबकुल, ता कुल जोएमाणे उत्तराभद्दवया नवखत्ते जोड, उवकुल जोएमाणे पुत्र्वामद्दवया णक्खत्ते जोएइ, कुलेण जुत्ता वा उवकुलेण કુત્તા થા મુળીનાં માવજતં સુત્તત્તિ વત્તત્રં વિચા) ફાગણમાસની અમાસ કુલસંજ્ઞક નક્ષત્રને યેાગ કરે છે ? કે ઉપકુલસક નક્ષત્રના ચેાગ કરે છે? અથવા કુલેપફુલ સજ્ઞાવાળા નક્ષત્રને ચેાગ કરે છે ? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં ભગવાનશ્રી કહે છે કે ફાગણમાસની અમાસ કુલસંજ્ઞાવાળા નક્ષત્રના પણ યાગ કરે છે ઉપકુલ સંજ્ઞાવાળા નક્ષત્રના પણ ચાગ કરે છે પરંતુ કુલાપફુલ સંજ્ઞાવાળા નક્ષત્રના ચેગ કરતી નથી. જ્યારે ફાગણમાસની અમાસના કુલસંજ્ઞક નક્ષત્રયેાગ કરે છે ત્યારે ઉત્તરાભાદ્રાપઢા નક્ષત્રને ચેગ કરે છે. તથા જ્યારે ઉપકુલ નક્ષત્રના ચાગ કરે છે ત્યારે પૂર્વાભાદ્રપદા નક્ષત્રના ચાગ કરે છે આ પ્રમાણે કુલસનક અને ઉપકુલસ જ્ઞક નક્ષત્રથી યુક્ત ફાગણમાસની અમાસ ‘યુક્તા’ એ નામવાળી કહેવામાં આવે છે.
(ता चेतिणं अमावासं किं कुल जोएइ वा उवकुल जोएइ वा कुलोवकुल जोएइ ? ता कुल वा जोes aकुल वा जोएइ, णो लब्भइ कुलोवकुल, कुल जोएमाणे अस्सिणी क्खत्ते जोएइ, उवकुल जोएमाणे रेवइ णक्खत्ते जोएइ, ता कुलेण वा जुत्ता उबकुलेण वा જીતા ચેશિાં અમાવાસા જીન્નત્તિ વત્તત્રં સિયા) ચૈત્ર માસની અમાસના શુ કુલસંજ્ઞક નક્ષત્ર યાગ કરે છે, કે ઉપકુલ સંજ્ઞાવાળા નક્ષત્ર યોગ કરે છે કે કુલેાપલ સંજ્ઞાવાળા નક્ષત્ર ચેાગ કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં ભગવાન્ત્રી કહે છે કે ચૈત્રી અમાસના કુલસ’જ્ઞક નક્ષત્ર પણ યાગ કરે છે, ઉપકુલ સજ્ઞક નક્ષત્ર પણ યાગ કરે છે, પરંતુ કુલેાપકુલ સંજ્ઞક નક્ષત્ર યાગ કરતાં નથી અર્થાત્ કુલસંજ્ઞક અને ઉપ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૩૨૭