________________
કુલસંજ્ઞક આ એ સંજ્ઞાવળા નક્ષત્રા ચૈત્રી અમાસના યથાસંભવ ચંદ્રના યોગ પ્રાપ્ત કરીને ચૈત્રી અમાસને સમાપ્ત કરે છે તેમાં જ્યારે ચૈત્રી અમાસ કુલસજ્ઞક નક્ષત્રનેા ચેગ કરે છે ત્યારે અશ્વિની નક્ષત્રન ચેગવાળી હોય છે અને ઉપકુલવાળા નક્ષત્રને ચેગ કરે છે ત્યારે રૈવતી નક્ષત્રના યાગ કરે છે, આ પ્રમાણે કુલ અને ઉપકુલ નક્ષત્રથી યુક્ત ચૈત્રી અમાસ ‘યુક્તા’ એ નામવાળી કહેવાય છે તેમ સ્વશિષ્યોને કહેવું, (ता विसाहिणं अमावासं किं कुल जोएइ वा, उबकुलं जोएइ वा, कुलोबकुलं जोइ ? ता कुल जोएइ उबकुलं वा जोएइ णो लब्भइ कुलोवकुल, ता कुल जोएमाणे कतिया पक्खत्ते जोएइ, जबकुल' जोपमाणे भरणी णक्खत्ते जोएइ, कुलेण जुत्ता वा उक्कुलेण જીજ્ઞા ના વિદ્દિફ્ળ માત્રાસાનુત્તત્તિ વત્તત્રં સિયા) વૈશાખમાસની અમ સના શુ કુલસજ્ઞક નક્ષત્ર યાગ કરે છે ? અથવા ઉપકુલવાળા નક્ષત્ર યાત્ર કરે છે? કે કુલેપખુલવાળા નક્ષત્રા ચેગ કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્ન સાંભળીને શ્રી ભગવાન કહે છે-વૈશાખમાસની અમાસને કુલસંજ્ઞક નક્ષત્ર પણ યાગ કરે છે ઉપકુલસ જ્ઞક નક્ષત્ર પશુ ચેગ કરે છે, પરંતુ કુલાષકુલ સત્તાવાળા નક્ષત્ર કદાપિ વૈશાખ માસની અમાસમાં ચંદ્રના ચેગ પ્રાપ્ત કરતા નથી, તેમાં જ્યારેવૈશાખી અમાસના કુલસજ્ઞક નક્ષત્ર યાગ કરે છે ત્યારે કૃત્તિકા નક્ષત્રને યાગ કરે છે તથા જ્યારે ઉપકુલ સંજ્ઞાવાળા નક્ષત્ર ચેગ કરે છે ત્યારે ભરણી નક્ષત્ર યથાસંભવ ચદ્રના યોગ પ્રાપ્ત કરે છે. આ રીતે કુલસ'જ્ઞાવાળા અને ઉપકુલસંજ્ઞાવાળા નક્ષત્રના યાગથી યુક્ત વૈશાખી અમાસ ‘યુક્તા' આ પદથી યુક્ત કહેવાય છે તેમ સ્વશિષ્યાને કહેવુ,
(ता जिट्ठामूलिगं अमावासं किं कुल जोएइ वा उबकुलं जोएइ वा कुलोवकुल जोएइ १ कुल जोs aकुल वा जोएइ, णो लब्भइ कुलोवकुल, ता कुलं जोएमाणे मग्गसिरं णक्खत्ते जोएइ, उवकुल' जोएमाणे रोहिणी णक्खत्ते जोएइ, ता कुलेण वा जुत्ता उबकुलेण
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૩૨૮