________________
સંજ્ઞક નક્ષત્રની સાથે યોગ કરે છે? અથવા ઉપકુલ સંજ્ઞક નક્ષત્રની સાથે યોગ કરે છે ? કે લેપકુલ સંજ્ઞક નક્ષત્રની સાથે એગ કરે છે? શ્રીગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી કહે છે કે–પોષ માસની અમાસને કુલસંજ્ઞક નક્ષત્ર પણ ગ કરે છે. ઉપકુલ સંશક નક્ષત્ર પણ યોગ કરે છે. પરંતુ કુલપકુલ સંજ્ઞાવાળા નક્ષત્ર ગ કરતા નથી. તેમાં જ્યારે કુલસંજ્ઞક નક્ષત્ર યંગ કરે છે ત્યારે પૂર્વાષાઢા નક્ષત્રને વેગ થાય છે અને જ્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્રને વેગ કરે છે ત્યારે ઉત્તરાષાઢા નક્ષત્રનો વેગ થાય છે. આ કુલ અને ઉપકુલ સંજ્ઞક નક્ષત્રથી યુક્ત પિષમાસની અમાસ “યુક્તા એ નામવાળી કહેવામાં આવે છે. (ता माहिष्ण अमावासं किं कुलं जोएइ वा, उवकुलं जोएइ वा कुलोवकुलं जोएइ ? ता कुलं जोएइ उवकुलं जोएइ, कुलोवकुलं जोएइ, कुलं जोएमाणे धणिवा णक्खत्ते जोएइ, उबकुलं जोएमाणे सवणे णक्खत्ते जोग्इ, कुलोकुलं जोएमाणे अभिई णक्खत्ते जोएइ, ता कुलेण वा जुना उबकुलेण वा जुत्ता कुलोचकुलेण वा जुत्ता माहीणं अमावासा जुत्तत्ति वत्तव्वं सिया) માઘમાસની અમાસ શું કુલસંજ્ઞક નક્ષ નો વેગ કરે છે ? અથવા ઉપકુલસંજ્ઞક નક્ષત્રને કેગ કરે છે કે કુલે કુલસંજ્ઞક નક્ષત્રને યથાસંભવ ચંદ્રને યોગ પ્રાપ્ત કરીને માઘી અમાસને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-માધી અમાસ કુલસંજ્ઞક નક્ષત્રને વેગ કરે છે ઉપકુલસંજ્ઞક નક્ષત્રને પણ વેગ કરે છે કુપકુલસંજ્ઞક નક્ષત્રને પણ વેગ કરે છે. આ પ્રમાણે ત્રણે પ્રકારની સંજ્ઞાવાળા નક્ષત્રને યથાસંભવ ચંદ્ર ગને પ્રાપ્ત કરીને માધી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. તેમાં
જ્યારે માઘીઅમાસ કુલસંજ્ઞક નક્ષત્રનોયોગ કરે છે ત્યારે ધનિષ્ઠા નક્ષત્રને ગ કરે છે. અને જ્યારે ઉપકુલ સંજ્ઞક નક્ષત્રને યોગ કરે છે. ત્યારે શ્રવણ નક્ષત્રને વેગ પ્રાપ્ત કરે છે. તથા જ્યારે કુલપકુલ સંજ્ઞક નક્ષત્રનોવેગ પ્રાપ્ત કરે છે. ત્યારે અભિજીત્ નક્ષત્રને
ગ કરે છે. આ પ્રમાણે ત્રણે સંજ્ઞાવાળા નક્ષત્રોને વેગ પ્રાપ્ત કરે છે. આ રીતે કુલ ઉપકુલ અને કુલપકુલ સંજ્ઞક નક્ષત્રથી યુક્ત માઘમાસની અમાસ “યુક્તા” એ નામથી
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૨૬