________________
ता कुलं वा जोइ उवकुलं वा जोएइ, णो लब्भइ कुलोत्रकुलं, कुलं जोएमाणे चित्ता णक्खत्ते जोएइ, उवकुलं जोएमाणे हत्थ णक्खत्ते जोरइ, ता आसोइण्णं अमावासं कुलं जोएइ उवकुलं जोएइ, कुलेण वा जुत्ता उवकुलेण वा जुत्ता आसादिण्णी अमावासा जुत्तात्ति वत्तव्यं सिया) આસામાસની અમાસ શું કુલસ`જ્ઞક નક્ષત્રને ચેાગ કરે છે? અથવા ઉપકુલ સંજ્ઞક નક્ષત્રને યાગ કરે છે ? કે કુલેાપપુલ સજ્ઞક નક્ષત્રના યોગ કરે છે? આ પ્રમાણેના શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં ભગવાન શ્રી કહે છે કે-કુલસંજ્ઞક નક્ષત્રના પણ ચેગ કરે છે, તથા ઉપકુલ સંજ્ઞક નક્ષત્રના પણ યાગ કરે છે. પરંતુ તેને કુલેાપકુલ સંજ્ઞાવાળા નક્ષત્રના યાગ હાતા નથી. કુલ નક્ષત્રથી યુક્ત આસામાસની અમાસને ચિત્રા નક્ષત્રને ચાગ થાય છે, તથા ઉસ્કુલ નક્ષત્રના યાગ થાય તા હસ્તનક્ષત્રનો યાગ થાય છે, એટલા માટે કહ્યું છે કે આસામાસની અમાસ કુલ સ ંજ્ઞક નક્ષત્રના પણ યાગ કરે છે, ઉપકુલ સંજ્ઞક નક્ષત્રના પણ ચેગ કરે છે. કુલસંજ્ઞક અને ઉપકુલસ ંજ્ઞક નક્ષત્રનાયાગથી યુક્તા સામાસની અમાસ ‘યુક્તા” આ સજ્ઞાને પ્રાપ્ત કરે છે.
(ता कत्तिइण्णं अमावासं किं कुलं जोएइ, उवकुलं वा जोएइ, कुलोबकुलं वा जोइए ? ता कुलं वा जोएइ उवकुलं वा जो०इ, णो लब्भइ कुलोवकुलं, कुलं वा जोएमाणे विसाहा णक्खत्ते जोड्, उत्रकुलं जोएमाणे साई णक्खत्ते जोएइ कुलेण वा जुत्ता उत्रकुलेण वा जुत्ता कत्तिई अमावासा जुत्तत्ति વૃત્તબ્ધ લિયા) કાર્તિકમાસની અમાસના શુ કુલ સજ્ઞક નક્ષત્ર યાગ કરે છે? અથવા ઉપકુલસ જ્ઞક નક્ષત્ર યાગ કરે છે? કે કુલેાપફુલ સજ્ઞક નક્ષત્ર યાગ કરે છે ? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં ભગવાન્ શ્રી કહે છે કે-કુલસ'જ્ઞક નક્ષત્રના પણ ચાગ કરે છે, ઉપકુલસ'જ્ઞક નક્ષત્રને પણ ચેગ કરે છે, પરંતુ કુલાષકુલસ જ્ઞક નક્ષત્રને ચેગ કાર્તિક માસની અમાસમાં હાતા નથી, તેમાં જ્યારે કુલસંજ્ઞક નક્ષત્રના યોગ થાય છે, ત્યારે વિશાખા નક્ષત્રને ચેાગ થાય છે, તથા જ્યારે ઉપકુલસ ંજ્ઞક નક્ષત્રને યાગ થાય છે ત્યારે સ્વાતી નક્ષત્રના યાગ થાય છે. કુલસંજ્ઞક નક્ષત્રથી યુક્ત અને ઉપકુલસંજ્ઞક નક્ષત્રથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૩૨૪