________________
નામ આ પ્રમાણે છે. રેવતી અશ્વિની અને ભરણી તેમાં પહેલી વૈશાખ માસની અમાસને અશ્વિનીનક્ષત્ર અઠયાવીસ મુહૂત તથા એક મુહૂર્તીના બાસઠીયા એકતાલીસભાગ તથા ખાસઠિયા એક સાગના સડસઠયા અગ્યાર ભાગ ૨૮।। આટલું પ્રમાણ પુરૂ' થતાં સમાપ્ત થાય છે. તે પછી બીજી વૈશાખ માસની અમાસને અશ્વિની નક્ષત્ર એ મુહૂર્ત તથા એક મુહૂતના ખાસિયા એગણચાલીસ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસઠિયા ત્રેવીસ ભાગ રાજ઼ ર૩ આટલું પ્રમાણુ વીતતાં સમાપ્ત થાય છે. તે પછી ત્રીજી વૈશાખ માસની અમાસને ભરણી નક્ષત્ર અગ્યાર મુહૂત તથા એક મુહૂર્તના ખાડિયા ચાપન ભાગ તથા બાસઠયા એક ભાગના સડસડિયા આડત્રીસ ભાગ ૧૧ પુરૂ આટલું પ્રમાણ વીતતાં સમાપ્ત કરે છે. તે પછી ચેાથી વૈશાખ માસની અમાસને ફરીથી અશ્વિની નક્ષત્ર પંદર મુહૂત તથા એક મુહૂના ખાડિયા સત્યાવીસ ભાગ તથા બાડિયા એક ભાગના સઠિયા એકાવન ભાગ ૧પાર્। આટલું પ્રમાણ વીત્યા પછી સમાપ્ત કરે છે, તે પછી પાંચમી વૈશાખમાસની અમાસને રેવતી નક્ષત્ર ઓગણીસ મુહૂત તથા એક મુહૂર્તના ખાસઠયા ભાગ તથા ખાસિયા એક ભાગના સડસિયા ચાસઠ ભાગ ૧૯।।૪ આટલું પ્રમાણ વીતતા સમાપ્ત કરે છે, આ પ્રમાણે વૈશાખમાસની અમાવાસ્યા વિષે સવિસ્તર કથન કહેલ છે, (નિર્દેા મૂરું રોહિળી મહિર ) જ્યેષ્ઠા મૂલી અમાસને રાહિણી અને મૃગશીનક્ષત્ર સમાપ્ત કરે છે. અહીંયાં પણ સૂત્રાલાપક આ પ્રમાણે છે-(તા લિટ્ટામૂહિબ્ને અમાવાસ રૂ વત્તા जोएंति તા ફોળિ પવત્તા નોતિ, ત' ના રોળિી મલો ચ) જ્યેષ્ઠા અને મૂળ નક્ષત્રથી સંબદ્ધ જ્યેષ્ઠમાસની અમાસને કેટલા નક્ષત્રા ચંદ્રની સાથે યથાસભવ યાગ કરીને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં ભગ વાનશ્રી કહે છે કે—કેવળ રાહિણી અને મૃગશિરા એ એ નક્ષત્ર જયેષ્ઠમાસની અમાસને સમાપ્ત કરે છે. વ્યવહાર દૃષ્ટિથી હિણી અને મૃગશેર નક્ષત્રના નામ કહ્યા છે. પરંતુ નિશ્ચયનયનામતથી તે રાહિણી અને કૃત્તિકાએ એ નક્ષત્રા જ્યેષ્ઠામૂલી અમાસને સમાપ્ત કરે છે. જે આ પ્રમાણે છે.-પહેલી જ્યેષ્ઠામૂલી અમાસને રોહિણી નક્ષત્ર ઓગણીસ સુહૂર્ત અને એક મુહૂર્તના ખાસિયા છેંતાલીસભાગ તથા ખાસિયા એક ભાગમા સડસઠયા ખારભાગ ૧૯૪૩ આટલું પ્રમાણ પુરૂ' થતાં સમાપ્ત કરે છે. બીજી જ્યેષ્ઠા મૂલી અમાસને કૃત્તિકા નત્ર તેવીસ મુહૂત તથા એક મુહૂતના ખાડિયા ઓગણીસ ભાગ તયા ખાસિયા એક ભાગના સડઠિયા પચ્ચીસભાગ ૨૩ાદુંપુ આટલું' પ્રમાણ પુરૂ' થતાં સમાપ્ત કરે છે. તે પછી ત્રીજી જેઠમાસની અમાસને રૈાહિણી નક્ષત્ર ખાવીસ મુહૂત તથા એક મુહૂતના ખાડિયા એગણુસાઠભાગ તથા ખાસિયા એક ભાગના સડસઠયા એગણચાલીસ ભાગ ૨૨।। આટલું પ્રમાણુ પુરૂ થતાં સમાપ્ત કરે છે. તે પછી ચેથી
૩૮
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૩૨૦