________________
જેઠમાસની અમાસને ફરીથી એજ રેહિણી નક્ષત્ર છ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા બત્રીસભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા બાવનભાગ ૬ ગુરૂ આટલું પ્રમાણ પરું થતાં સમાપ્ત કરે છે, તે પછી પાંચમી જેડમાસની અમાસને કૃત્તિકાનક્ષત્ર દસમુહૂર્ત તથા એક મુહુર્તના બાસઠિયા પાંચભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા પાંસઠ ભાગ ૧ આટલું પ્રમાણ પુરૂં થતાં સમાપ્ત કહે છે. (તા નાણા કમાવાયું ૪૬ ળવવત્તા જોતિ તા ઉત્તfor વરવત્તા ગોપતિ ના મ પુળaહૂ પુણો) અષાઢ માસની અમાસને કેટલા નક્ષત્ર યથાસંભવ ચંદ્રની સાથે યોગ કરીને એ અમાસને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે કેઆદ્ર, પુનર્વસુ અને પુષ્ય એ ત્રણ નક્ષત્ર યથાસંભવ ચંદ્રની સાથે એગ કરીને એ અષાઢી અમાસને સમાપ્ત કરે છે, એ પ્રમાણે સ્વશિષ્યને કહેવું અહીં કહેવામાં આવેલા નક્ષત્ર વ્યવહારની દૃષ્ટિથી કહ્યા છે વાસ્તવિક રીતે મૃગશિરા આદ્ર અને પુનર્વસુ એ ત્રણ નક્ષત્ર અષાઢી અમાસને સમાપ્ત કરે છે, તેમાં પહેલી આષાઢી અમાસને આ નક્ષત્ર બાર મુહૂર્ત અને એક મુહૂર્તના બાસડ્યિા એકાવન ભાગ તથા બાસઢિયા એક ભાગના સડસઠિયા તેર ભાગ ૧૨ ૩ આટલું પ્રમાણ પુરૂં થતા એ અષાઢ માસની અમાસને આદ્રા નક્ષત્ર સમાપ્ત કરે છે, બીજી આષાઢી અમાસને મૃગશિર નક્ષત્ર ચૌદ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા વીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા છવીસ ભાગ ૧કારે આટલું પ્રમાણ વીતી ગયા પછી બીજી અષાઢી અમાસને સમાપ્ત કરે છે, તે પછી ત્રીજી અષાઢ માસની અમાસને પુનર્વસુ નક્ષત્ર નવ મુહુર્ત તથા એક મુહર્તાના બાસડિયા બે ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસ ઠિયા ચાલીસ ભાગ કા આટલું પ્રમાણ વીતી ગયા પછી સમાપ્ત થાય છે, તે પછી ચેથી અષાઢી અમાસને મૃગશિરા નક્ષત્ર સત્યાવીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા ત્રીસ ભાગ તથા બાસક્યિા એક ભાગના સડસકિયા ત્રેપન ભાગ ૨છા આટલું પ્રમાણુ પુરૂં થતાં સમાપ્ત થાય છે. તે પછી પાંચમી અષાઢી અમાસને પુનર્વસુ નક્ષત્ર બાવીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા સોળ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા ભાગ ૨રા આટલું પ્રમાણ પુરૂં થતાં પાંચમી અષાઢી અમાસને પુનર્વસુ નક્ષત્ર ચંદ્રની સાથે યોગ કરીને સમાપ્ત કરે છે.
આ પ્રમાણે બાર અમાવાસ્યાની સાથે ચંદ્રગ પ્રાપ્ત કરતા નક્ષત્રોના અલગ અલગ વિવેચન પૂર્વક વિધિ કહી છે. હવે આજ અમાવાસ્યાઓના કુલાદિ નક્ષત્રની યેજના કહે छ-(ता सावटिण्णं अमावासं किं कुलं जोएइ वा उवकुलं जोएइ वा कुलोबकुलं जोएइ) શ્રાવણમાસની અમાવાસ્યાને કુલરાંશક નક્ષત્ર ચંદ્રની સાથે યંગ કરે છે? અથવા ઉપકુલ
શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૧
૩૨૧