________________
૧૦ કાઝા આટલું પ્રમાણ વીતી ગયા પછી સમાપ્ત થાય છે. બીજી માઘમાસની અમાસને અભિજીત નક્ષત્ર ત્રણ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા છવ્વીસભાગ તથા એક બાસડિયા ભાગના સડસઠિયા વીસભાગ ૩ ૪ આટલું પ્રમાણ વીત્યા પછી માઘમાસની બીજી અમાસને અભિજીત નક્ષત્ર સમાપ્ત કરે છે. તે પછી માઘમાસની ત્રીજી અમાસને શ્રવણ નક્ષત્ર તેર મુહુર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા ઓગણચાલીસભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા પાંત્રીસ ભાગ ૨૩૨ફારૂ આટલું પ્રમાણ વીત્યા પછી સમાપ્ત થાય છે. તે પછી ચેથી માઘમાસની અમાસને અભિજીત નક્ષત્ર છ મુહૂર્ત અને એક મુહૂર્તનાં બાસઠિયા સડત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા સુડતાલીસભાગ દારૂણ આટલું પ્રમાણ પુરૂં થતાં સમાપ્ત થાય છે, તે પછી પાંચમી માઘ માસની અમાસને ઉત્તરાષાઢા નક્ષત્ર પચીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસડિયા દસભાગ તથા. બાસઠિયા એક ભાગના સડસઠિયા સાઈઠ ભાગ ૨૫૬ આટલું પ્રમાણ પુરૂં થતાં સમાપ્ત થાય છે.
(1ળીí સમિક્ષા પુરવવોzવા ઉત્તરવયા) ફાગણમાસની અમાસને પૂર્વ પ્રોષ્ઠપદા અને ઉત્તરપ્રીષ્ઠાદા નક્ષત્ર સમાપ્ત કરે છે. તેને સૂત્રપાઠકમ આ પ્રમાણે છે. (ता फग्गुणीणं अमावासं कई णक्खत्ता जोएंति ? ता तिण्णि णक्खत्ता जोएंति त जहा રામિણ પુદાપોzવયા, વત્તાવા ચ) શ્રીગૌતમસ્વામી પૂછે છે કે ફાગણમાસની અમાસને કેટલા નક્ષત્ર યાગ કરે છે? ઉત્તરમાં ભગવાન શ્રી કહે છે. શતભિષક્ પૂર્વાભાદ્રપદા અને ઉત્તરાભાદ્રપદા આ ત્રણ નક્ષત્રો ફાગણમાસની અમાસને યથાયોગ ચંદ્રની સાથે વેગ કરીને સમાપ્ત કરે છે. અહીંયાં પણ ગણિત પ્રક્રિયાથી ભાવના કહેવામાં આવે છે. પહેલી ફાગણમાસની અમાસને પૂર્વાભાદ્રપદા નક્ષત્ર છ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા એકત્રીસભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા નવભાગ દારૂ જ આટલું પ્રમાણ પુરૂ થતાં પહેલી ફાગણ માસની અમાસને પૂર્વાભાદ્રપદા નક્ષત્ર સમાપ્ત કરે છે. તે પછી ફાગણમાસની બીજી અમાસને ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર વીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચારભાગ તળે બામઠિયા એક ભાગના સડસડિયા બાવીસભાગ ૨૦૨૩ આટલું પ્રમાણ પુરૂં થતાં સમાપ્ત થાય છે. તે પછી ફાગણમાસની ત્રીજી અમાસને ફરીથી પૂર્વાષાઢા નક્ષત્ર ચૌદ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા ચુંમાળીસ ભાગ તથા બાસયિા એક ભાગના સડસઠિયા છત્રીસ ભાગ ૧૪ આટલું પ્રમાણ પુરૂં થતાં સમાપ્ત થાય છે. તે પછી ચેથી ફાગણમાસની અમાસને શતભિષાનક્ષત્ર ત્રણ મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાસ ઠિયા સત્તર ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ઓગણ પચાસ ભાગ વાણ, આટલું પ્રમાણ પુરૂં થતાં સમાપ્ત થાય છે. તે પછી પાંચમી ફાગણ માસની અમાસને ઉત્તર
શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૧
૩૧૮