________________
લીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ભાગ તથા સડસઠિયા અવને ભાગ કયા કે આટલું પ્રમાણ વીત્યા પછી માગશર માસની પાંચમી અમાસને અનુરાધા નક્ષત્ર સમાપ્ત કરે છે, પણ પુત્રાસાઢા ઉત્તરાષાઢા) પિષ માસની અમાસને પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્ર સમાપ્ત કરે છે. અહીંયાં પણ સૂત્રપાઠને કમ આ પ્રમાણે છે-(ત હિં अमावासं कइ णवत्ता जोएंति ता दोणि णक्खत्ता जोएंति, तं जहा-पुयासाढा य उत्तराaar 4) શ્રી ગૌતમસ્વામી પૂછે છે કે પિષમાસની અમાસને કેટલા નક્ષત્ર સમાપ્ત કરે છે? ઉત્તરમાં ભગવાન શ્રી કહે છે કે પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા આ બે નક્ષત્ર પિષમાસની અમાસને યથાયોગ્ય ચંદ્રની સાથે સંગ કરીને સમાપ્ત કરે છે. જેમ કે–પહેલી પિષ માસની અમાસ પૂર્વાષાઢા નક્ષત્ર અઢાર મુહૂર્ત તથા એક મુહૂર્તના છવ્વીસ બાસઠિયા ભાગ તથા બ સહિયા એક ભાગના સડસઠયા છ ભાગ ૨૮ ફાર્ટી આટલું પ્રમાણ વીત્યા પછી સમાપ્ત થાય છે. તે પછી બીજી પિષમાસની અમાસને ફરીથી પૂર્વાષાઢા નક્ષત્ર જ બે મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ઓગણીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા એગણીસ ભાગ રાજા આટલું પ્રમાણ વીતતાં સમાપ્ત થાય છે તે પછી ત્રીજી પિષમાસની અમાસ કે જે અધિકમાસ સંબંધી છે તેને ઉત્તરાષાઢા નક્ષત્ર અગીયાર મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાસયિા ગણસાઠ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસથિા તેત્રીસભાગ ૧૧ાા આટલું પ્રમાણ વીત્યા પછી સમાપ્ત થાય છે. તે પછી ચોથી પોષ માસની અમાસને પૂર્વાષાઢા નક્ષત્ર પાંચ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા છપ્પનભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા છે તાલીસભાગ ૧૫ આટલું પ્રમાણ વીતતાં સમાપ્ત થાય છે. તે પછી પાંચમી પોષ માસની અમાસ મૂલ નક્ષત્ર ઓગણીસ મુહૂર્ત અને એક મુહૂર્તન બાસડિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા એગણુસાઈઠ ભાગ ૧૯૫૬ આટલું પ્રમાણ વીત્યા પછી સમાપ્ત થાય છે.
(જાઉં સિનિ મિરું સવળો ધનિટ્ટા) માઘમાસની અમાસને અભિજીત શ્રવણુ અને ધનિષ્ઠા એ ત્રણ નક્ષત્ર સમાપ્ત કરે છે. અહીંયાં પણ સૂત્રપાઠનો ક્રમ આ પ્રમાણે છે. (ar माहिण अमावासं कइ णक्खत्ता जोएंति ? ता तिणि णक्खवत्ता जोएंति, तं जहा-अभिई, સવળો, ધરણા ચ) માઘમાસની અમાસને કેટલા નક્ષત્ર યાગ કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીની જીજ્ઞાસાને જાણીને ઉત્તરમાં ભગવાન શ્રી કહે છે. માઘમાસની અમાસને અભિજીત શ્રવણ અને ધનિષ્ઠા આ ત્રણ નક્ષત્ર ચંદ્રની સાથે યથાસંભવ ગ કરીને એ માઘમાસની અમાસને સમાપ્ત કરે છે. અહીંયાં આ કથન વ્યવહાર દષ્ટિથી જાણવું વાસ્તવિક રીતે તે આ પ્રમાણે સમજવું–જેમકે–પહેલી માઘમાસની અમાસને શ્રવણ નક્ષત્ર દસમુહૂર્ત અને એક મુહના બાસઠિયા છવ્વીસભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા આઠભાગ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૧૭