________________
ના, પ્રયાસ નોમાને રેવતી ગણત્તે લો) જ્યારે આધિની પૂર્ણિમાને કુલ સંજ્ઞક નક્ષત્ર યાગ કરે છે ત્યારે તેને અશ્વિની નક્ષત્રના ચેગ થાય છે. અને જ્યારે અશ્વિની પૂર્ણિમાના ઉપકુલ નક્ષત્ર યાગ કરે છે ત્યારે ત્યાં રેવતી નક્ષત્રના ચેાગ હોય છે. તેને કુલાપફુલ નક્ષત્રના યોગના સભવ રહેતા નથી, તેથી જ કહે છે કે-(જીરું વા લોકૢ જીવ યુટ ના નોટ્ટુ) કુલ સંજ્ઞાવાળા નક્ષત્રને પણ યાગ હોય છે અને ઉપકુલ સંજ્ઞાવાળા નક્ષત્રના પણ ચાગ હોય છે, (તા ઢેળ યા નુત્તા વહેળ યા નુત્તા અસાળિ પુનિમા વ્રુત્તત્તિ વત્તż લિયા) કુલ સજ્ઞાવાળા અને ઉપકુલ સંજ્ઞાવાળા નક્ષત્રથી યુક્ત અશ્વિની પૂર્ણિમા (ચુત્તા) એ નામથી કહેવાય છે. કુલ ઉપકુલ સજ્ઞાવાળા નક્ષત્રમાં જે કોઇ નક્ષત્રની સાથે રહેલી અશ્વિની પૂર્ણિમા યુક્તા એ નામવાળી કહેવાય છે. તેમ સ્વશિષ્યાને સમજાવવુ. (i નેતન્ત્રા ૩)આ પૂર્વાંક્ત પ્રકારથી બાકીની બધી જ પૂર્ણિમાના સંધમાં પાઠક્રમથી કહી લેવુ (વોર્સ પુનમ નેટ્ટા મૂરું નિમં ચોવકુરું વિનૌણ્ડ) પાષ માસની પુનમને કુલ સજ્ઞક ઉપકુલ સંજ્ઞક અને કુલેપફુલ સજ્ઞક આ ત્રણે સ'જ્ઞા વિશિષ્ટ નક્ષત્રામાં એક, એ અથવા ત્રણે સંજ્ઞાવાળા નક્ષત્રાથી યુક્ત હેાય છે, એજ પ્રમાણે જ્યેષ્ઠા મૂલી એટલે કે જેઠ માસની પુનમ પણ ફુલવાળા ઉપકુલવાળા નક્ષત્રનો યાગ કરે છે. તથા કુલેપફુલ સજ્ઞક નક્ષત્રને પણ યાગ કરે છે. આ પૂર્ણિમા પણ ત્રણે સંજ્ઞાવાળા નક્ષત્રથી યુક્ત હોય છે. એજ પ્રમાણે અહી યા શ્રાવણી, ભાદ્રપદી, અશ્વિની પાષી, જ્યેષ્ઠા મૂલી આ પાંચે પૂર્ણિમાએ ત્રણે સંજ્ઞાવાળા નક્ષત્રની સાથે સબ ંધવાળી હોવાથી યુક્તા એ નામવાળી કહેવામાં આવેલ છે. તેમ સ્વશિષ્યાને કહેવુ.. (વણેલાતુ નથિ જોવટ) આનાથી અતિક્તિ નહીં કહેલ કાર્તિકી, માશીષી માઘી, ફાલ્ગુની, ચૈત્રી, વૈશાખી, અષાઢી આ સાતે પૂર્ણિમાએમાં લેપફુલ નક્ષત્રનેા ચેગ નથી હોતા. તેમ સમજીને કહી લેવું તે આ પ્રમાણે છે-(તા ઋત્તિકૂળ પુળમાસિફ્ળ બુિરું નોલ્ફ વા, પગલુરું વા નોફ, ता कुलं पि जोएइ उवकुलं पि जोएइ, णो लभेइ कुलोवकुलं, कुलं जोएमाणे कत्तिया णक्खत्ते जोएइ, उवकुलं जोएमाणे भरणी णक्खत्ते जोएइ, ता कत्तियण्णं पुण्णमासीगं कुलं वा जोएइ, उवकुलं वा जोएइ, कुलेन वा जुत्ता उवकुलेन वा जुत्ता कत्तियपुणिमा जुत्तात्ति वत्तव्वं સિયા) કાતિંક માસની પુનમ શુ કુલ સજ્ઞક નક્ષત્રના ચેાગ કરે છે? અથવા ઉપકુલ સજ્ઞક નક્ષત્રના યાગ કરે છે? કાર્તિકી પુનમ કુલ સંજ્ઞક નક્ષત્રને પણ યાગ કરે છે ઉપકુલ સજ્ઞક નક્ષત્રને પણ ચાગ કરે છે. પણ લેાપકુલ સંજ્ઞાવાળા નક્ષત્રાના યાગ કરતી નથી. કુલવાળા નક્ષત્રોના ચેગ કરે તો કૃત્તિકા નક્ષત્રના ચેાગ કરે છે. ઉપખુલવાળા નક્ષત્રને ચેોગ કરે તે ભરણી નક્ષત્રના યાગ કરે છે. આ પ્રમાણે કાર્તિકી પુનમ કુલ સંજ્ઞાવાળા અને ઉપકુલ સંજ્ઞાવાળા નક્ષત્રને ચેગ કરે છે. કુલવાળા અને ઉપકુલવાળા નક્ષત્રાથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૩૧૦