________________
પૂર્ણિમાને સમાપ્ત કરે છે. તેમાં પહેલી અષાઢી પુનમને ઉત્તરાષાઢા નક્ષત્ર ઇવીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા છવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સહ - સઠિયા ચેપન ભાગ શેષ રહે ત્યારે યથાગ્ય ચંદ્રની સાથે એગ કરીને એ પહેલી અષાઢમાસની પુનમને ઉત્તરાષાઢા નક્ષત્ર સમાપ્ત કરે છે, તે પછી બીજી અષાઢમાસની પુનમને પૂર્વાષાઢા નક્ષત્ર સાત મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસાિ ત્રેપન ભાગ તથા બાસઠિયા એક ભાગના સહસઠિયા ચુંમાળીસ ભાગ શેષ રહે ત્યારે અથાગ ચંદ્રની સાથે
ગ કરીને બીજી અષાઢી પુનમને સમાપ્ત કરે છે. તે પછી ત્રીજી અષાઢી પૂર્ણિમાને ફરીથી ઉત્તરાષાઢા નક્ષત્ર તેર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેર ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા સત્યાવીસ ભાગ શેષ રહે ત્યારે યથાગ ચંદ્રની સાથે
ગ કરીને એ ત્રીજી અષાઢમાસની પુનમને ઉત્તરાષાઢા નક્ષત્ર સમાપ્ત કરે છે. તે પછી ચોથી અષાઢી પુનમને ફરીથી ઉત્તરાષાઢા નક્ષત્ર ઓગણચાળીસ મુહૂર્ત તથા એક મુહૂર્તને બાસઠિયા ચાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગને સડસઠિયા ચૌદ ભાગ શેષ રહે ત્યારે યથાયોગ્ય ચંદ્રની સાથે યોગ કરીને એ ચેથી અષાઢી પુનમને ઉત્તરાષાઢા નક્ષત્ર સમાપ્ત કરે છે, તે પછી બાકીની પાંચમી અષાઢી પુનમને ફરીથી ઉત્તરાષાઢા નક્ષત્ર જ પોતે સમાપ્ત થઈને સમાપ્ત કરે છે, અર્થાત્ એક તરફ પાંચમી અષાઢી પુનમ સમાપ્ત થાય છે અને બીજી તરફ ચંદ્રને વેગ કરીને ઉત્તરાષાઢા નક્ષત્ર સમાપ્ત થાય છે, આ સૂત્રકારની જ શૈલી છે કે-જે જે નક્ષત્ર જે જે પુનમને અથવા જે જે અમાસને સમાપ્ત કરે છે, તે તે નક્ષત્ર જેટલું પ્રમાણુ શેષ રહે ત્યારે સમાપ્ત થાય છે, એટલું તેમનું શેષ કહેવાય છે. એજ શેષ અહીંયા સર્વત્ર કહેલ છે, તેમ સમજવું. તેથી સૂત્રકારની શૈલી અનુસાર અમે પણ અહીંયાં કહેલ છે તેથી અહીંયાં આગમ પ્રામાણ્યને જ પ્રમાણરૂપ સમજવું. તથા એટલે એટલે કાળ વીતિ ગયા પછી જે જે નક્ષત્રમાં જે જે પુનમ સમાપ્ત થાય છે. એજ પૂર્વોક્ત તેર કરણવશાત્ ભાવના ભાવિત કરી લેવી ચંદ્રપ્રજ્ઞપ્તિ વિગેરે અન્યત્ર પણ આજ પ્રમાણે કહેલ છે. તે પછી અમાસ સંબંધી અધિકાર કથન પણ એજ પ્રમાણે કહેલ છે. તેથી જે જે નક્ષત્ર જે જે પૂર્ણિમાનો પેગ પ્રાપ્ત કરે છે. તે તે નક્ષત્રના સાર્થક નામ અન્યત્ર કહ્યા છે. જે સૂ. ૩૮ છે.
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૦૬