________________
ટીકાર્ય– આ ચાલુ દસમા પ્રાભૃતનાં (જેને તે વસ્તુ નાહ્યાતા) આ વિષય સંબંધી પાંચમા પ્રાભૃતપ્રાભૃતમાં કુલપકુલ વિગેરે નક્ષત્રોની સંજ્ઞાના સંબંધમાં પ્રતિપાદન કરીને આ છટ્રા પ્રાકૃતપ્રાભૃતમાં બે અંશ કહેવામાં આવે છે. તેમાં પહેલા અંશમાં એટલેકે પ્રકરણમાં ૩૮ આડત્રીસમાં સૂત્રમાં નક્ષત્રના ગવશાત્ પુનમની સંજ્ઞાઓનું પ્રતિપાદન કરીને હવે જ્ઞાતાર્થ હોવા છતાં પણ મન્દબુદ્ધિવાળા શિષ્યને સ્પષ્ટ બોધ થવા માટે (તાસાવિટ્રિ) ઈત્યાદિ સૂત્રથી કુલાદિ સંજ્ઞાની યોજના પ્રકાર બતાવે છે. (તા સાવિgિoળે પુણિમાસિળ ઉર્જ કરું કોણરૂ ૩૨૪ જ્ઞોપરૂં ઢોવ ગોપ) શ્રીગૌતમસ્વામી પૂછે છે કે યદ્યપિ નક્ષત્રેના વેગથી પૂર્ણિમાઓની સંજ્ઞાનું પ્રતિપાદન આપે કર્યું. તે પણ વિશેષ ધ પ્રાપ્તિ માટે બીજુ પણ કંઈક પુછું છું, કે-હે ભગવાન શ્રાવણમાસ ભાવિની શ્રાવિષ્ઠી પૂર્ણિમાને શું કુલસંજ્ઞક નક્ષત્ર યાગ કરે છે? અથવા ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યાગ કરે છે? કે કુલોપકુલ સંજ્ઞકનક્ષત્ર યોગ કરે છે? આ વિષયમાં આપ સવિસ્તર કહે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન મહાવીરસ્વામી કહે છે(Rા કુરું ઘા જોવું ૩વર્લ્ડ વા શોરૂ વા શોરૂ) શ્રાવિષ્ટી એટલે કે શ્રાવણ માસની પૂર્ણિમા કુલસંજ્ઞક નક્ષત્રને વેગ કરે છે. તથા ઉપકુલ સંજ્ઞક નક્ષત્રને પણ યોગ કરે છે, તેમજ કલેકુલ સંજ્ઞાવાળા નક્ષત્રોને પણ વેગ કરે છે. યથાગ ત્રણે સંજ્ઞાવાળા નક્ષત્રને ચંદ્રની સાથે યોગ કરીને શ્રાવિષ્ઠી પૂર્ણિમા સમાપ્ત થાય છે. અહીંયાં સૂત્રમાં વા શબ્દ સમુચ્ચયાર્થક છે તેથી કુલવાળાને પણ ગ કરે છે. ઉપકુલ સંજ્ઞાવાળા નક્ષત્રોને પણ પેગ કરે છે. તેમજ કુપકુલ સંજ્ઞાવાળા નક્ષત્રોને પણ ચેગ કરે છે. આ રીતે અર્થ બોધ થાય છે. (ત કુરું ગોપાળે ધળિ જવાતે જોરૂ, 17ઢ જ્ઞોમાળે વળે Dયa , સ્ત્રોત્ર ગોપાળે મિડું ? કોણ) ત્રણે સંજ્ઞાવાળા નક્ષત્રના યુગના વિષય સંબંધી વિચારમાં દરેક પૂર્ણિમાઓમાં યથાસંભવ ચંદ્રની સાથે કુલસંજ્ઞક નક્ષત્રોગ કરે તે ધનિષ્ઠા નક્ષત્ર યાગ કરે છે. કારણકે પૂર્વોક્ત ૩૭ સાડત્રીસમાં સૂત્રમાં ધનિષ્ઠા નક્ષત્રને
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૦૭