________________
નક્ષત્ર એક મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાસિયા અઠયાવીસ ભાગ તથા એક ખાસિયા ભાગના સડસઢિયા ચાલીસ ભાગ શેષ રહે ત્યારે યથાયેગ ચંદ્રની સાથે ચેાગ કરીને ચિત્રા નક્ષત્ર એ ત્રીજી ચૈત્રી પુનમને સમાપ્ત કરે છે, તે પછી ચાથી ચૈત્રી પુનમને ફરીથી ચિત્રા નક્ષત્ર જ સત્યાવીસ મુહૂત અને એક મુહૂર્તના ખાડિયા પંચાવન ભાગ તથા ખાડિયા એક ભાગના સડસઠયા સત્તર ભાગ શેષ રહે ત્યારે ચંદ્રની સાથે યથાયેાગ ચગ કરીને એ ચૈત્રી ચેાથી પુનઃમને સમાપ્ત કરે છે, તે પછી પાંચમી ચૈત્રી પુનમને પુનઃ હસ્તનક્ષત્ર ચેાવીસ મુહૂત તથા એક મુહૂર્ત ના ખાડિયા વીસ ભાગ અને ખાસિયા એક ભાગના સડસિયા ચાર ભાગ શેષ રહે ત્યારે યથાયેાગ ચંદ્રની સાથે હસ્ત નક્ષત્ર ચેગ કરીને એ પાંચમી ચૈત્રી પુનમને સમાપ્ત કરે છે,
આ રીતે ચૈત્રી પુનમનું વણુ ન વિસ્તારપૂર્વક સાંભળીને શ્રીગૌતમસ્વામી ફરીથી પ્રશ્ન કરે છે (જ્ઞા વિીિ પુબ્લિમ ત્તિ વત્તા નોપતિ) કેટલા નક્ષત્ર વૈશાખમાસ ભાવિની પુનમને યથાર્યેાગ ચંદ્રની સાથે સંયોગ કરીને વૈશાખ માસની પુનમને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં ભગવાન્ કહે છે (તા ફોળિ નવલત્તા કોતિ, ત' નન્હા સાતી વિલાદા ચ) સ્વાતી અને વિશાખાએ એ નક્ષત્ર ચંદ્રની સાથે યથાયેાગ યાગ કરીને વૈશાખમાસ ભાવિની પુનમને સમાપ્ત કરે છે, અહીંયાં (૬) શબ્દના પ્રયોગથી કાઇ વૈશાખી પુનમના અનુરાધા નક્ષત્ર પણ યાગ કરે છે, આ અનુરાધા નક્ષત્ર વિશાખા નક્ષત્રની પર એટલે કે પાછળ રહે છે, જે પુનમમાં વિશાખા નક્ષત્રનું પ્રાધાન્ય રહે તે પછીની પૂર્ણિમામાં તે નક્ષત્ર સાક્ષાત્ આવે છે. અહીંયાં નહીં કારણકે તે આનુષાંગિક રહે છે. તેમાં પહેલી વૈશાખમાસની પુનમને વિશાખા નક્ષત્ર આઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાસયિા છવ્વીસ ભાગ તથા ખાસઠયા એક ભાગના સડસિયા છપ્પન ભાગ શેષ રહે ત્યારે ચંદ્રની સાથે યથાયોગ સયેગ કરીને સમાપ્ત કરે છે. તે પછી બીજી વૈશાખમાસની પુનમને એજ વિશાખા નક્ષત્ર પચીસ મુહૂત અને એક મુહૂત ના માસિયા એક ભાગ અને ખાડિયા એક ભાગના સડસઠયા તેંતાલીસ ભાગ શેષ રહે ત્યારે યથાયેાગ ચંદ્રની સાથે યાગ કરીને બીજી વૈશાખમાસની પુનમને વિશાખા નક્ષત્ર સમાપ્ત કરે છે. તે પછી ત્રીજી વૈશાખમાસની પુનમને અનુરાધા નક્ષત્ર પચીસ મુહૂત તથા એક મુહૂતના ખાસિયા તેવીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસડયા એગણત્રીસ ભાગ શેષ રહે ત્યારે યથાયેગ ચદ્રની સાથે યોગ કરીને એજ અનુરાધા નક્ષત્ર વૈશાખમાસની ત્રીજી પુનમને સમાપ્ત કરે છે. તે પછી ચેાથી વૈશાખમાસની પુનમને ફરીથી વિશાખા નક્ષત્રજ એકવીસ મુહૂત અને એક મુહૂર્તીના બાસિયા પચાસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસઠયા સાળ ભાગ શેષ રહે ત્યારે યથાયેાગ ચ ંદ્રની સાથે ચેાગ કરીને એ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૩૦૪