________________
સમાપ્ત કરે છે, તે પછી ત્રીજી ફાગણ માસની પુનમને ઉત્તરાફાશુની નક્ષત્ર સાત મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા તેત્રીસ ભાગ તથા બાસધ્ધિા એક ભાગના સાસઠિયા એકત્રીસ ભાગ શેષ રહે ત્યારે ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર યથાગ ચંદ્રની સાથે ટેગ કરીને એ ત્રીજી ફાગણ માસની પુનમને સમાપ્ત કરે છે, તે પછી ચેથી ફાગણમાસની પુનમને ફરીથી એજ ઉત્તરાફાલ્ગની નક્ષત્ર તેત્રીસ મુહૂર્ત અને અને એક મુહૂર્તના બાસડિયા છ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા અઢાર ભાગ શેષ રહે ત્યારે યથાગ ચંદ્રની સાથે ભેગા કરીને એ જેથી ફાગણમાસની પુનમને સમાપ્ત કરે છે, તે પછી પાંચમી ફાગણ માસની પુનમને પૂર્વાફાગુની નક્ષત્ર પંદર મુહૂર્ત અને એક બાસઠિયા ભાગના સડસઠિયા પાંચમે ભાગ શેષ રહે ત્યારે યથાયોગ્ય ચંદ્રની સાથે એગ કરીને એ પાંચમી પુનમને સમાપ્ત કરે છે.
આ પ્રમાણે ફાગણ માસની પુનમના સંબંધમાં સવિસ્તર વર્ણન સાંભળીને શ્રીગૌતમસ્વામી ચૈત્રી પુનમના સંબંધમાં પ્રશ્ન કરે છે, (ત તિ જત્તા વિuિr groળમં વોરિ) ચૈત્ર માસ ભાવિની પુનમને કેટલા નક્ષત્રો ચંદ્રની સાથે એગ કરીને સમાપ્ત કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે-(તા સુનિ શકત્તા નોપતિ, =ા-ફથો નિત્તા ૨) હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર એ બે નક્ષત્રો ચૈત્ર માસની પુનમને સમાપ્ત કરે છે, તેમાં પહેલી ચેત્રી પુનમને ચિત્રા નક્ષત્ર ચૌદ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા એકતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠવા સત્તાવનભાગ શેષ રહે ત્યારે યથાગ ચિત્રા નક્ષત્ર ચંદ્રની સાથે સંગ કરીને પહેલી ચિત્રી પુનમને સમાપ્ત કરે છે, તે પછી બીજી ચૈત્રી પુનમને હસ્તનક્ષત્ર અગીયાર મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા જ ભાગ તથા બાસઠિયા એક ભાગને સડસઠિયા સત્તાવન ભાગ શેષ રહે ત્યારે હસ્ત નક્ષત્ર ચંદ્રની સાથે યેગ કરીને બીજી ચૈત્રી પુનમને સમાપ્ત કરે છે, તે પછી ત્રીજી ચૈત્રી પુનમને ચિત્રા
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૦૩