________________
છે. તે પછી ત્રીજી માધી પુનમને પૂર્વાફગુની નક્ષત્ર અઠ્યાવીસ મુહૂર્ત તથા એક મુહુર્તના બાસઠિયા આડત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસહિયા બત્રીસ ભાગ શેષ રહે ત્યારે યથાયોગ ચંદ્રની સાથે એગ કરીને એ ત્રીજી માઘમાસની પુનમને પૂર્વ ફાલ્યુની નક્ષત્ર સમાપ્ત કરે છે, તે પછી ચોથી માઘી પુનમને મઘા નક્ષત્રજ પચીસ મુહુર્ત અને એક મુહૂર્તના બાસઠિયા ત્રણ ભાગ તથા બાસઠિયા ઓગણીસ ભાગ શેષ રહે ત્યારે ચંદ્રની સાથે યથાગ એગ કરીને સમાપ્ત કરે છે, તે પછી પાંચમી માધી પુનમને પુષ્ય નક્ષત્ર છ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠયા છ ભાગ શેષ રહે ત્યારે યથાગ ચંદ્રની સાથે સંગ કરીને પુષ્ય નક્ષત્ર જ પાંચમી માઘી પુનમને સમાપ્ત કરે છે. આ પ્રમાણે મધ્યની પુનમનું સવિ. સ્તર કથન સાંભળીને શ્રીગૌતમસ્વામી ફરીથી ભગવાનને પૂછે છે-(ત માળીf goળમં ઋત્તિ કa નોતિ) કેટલા નક્ષત્ર ફાગણ માસની પુનમને એગ કરે છે? અર્થાત્ ચંદ્રની સાથે યથાયોગ સંગ કરીને સમાપ્ત કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે–(તા ળિ
વત્તા જોતિ તં પુદવાખાળી ૩ત્તરાળી ચ) પૂર્વાફાલ્ગની અને ઉત્તરાફાલ્ગની એ બે નક્ષત્ર યથાગ્ય ચંદ્રની સાથે એગ કરીને ફાગણ માસની પુનમને સમાપ્ત કરે છે, તેમાં પહેલી ફાગણ માસની પુનમને ઉત્તરાફાગુની નક્ષત્ર વીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા ત્રીસ ભાગ અને બાસઠિયા એક ભાગના સડસડિયા અઠાવન ભાગ શેષ રહે ત્યારે યથાગ ચંદ્રની સાથે એગ કરીને એ પહેલી ફાગણમાસની પુનમને સમાપ્ત કરે છે, પછીથી બીજી ફાગણ માસની પુનમને પૂર્વાફાલ્યુની નક્ષત્ર બે મુહૂર્ત અને એક મુહ
ના બાસઠિયા અગ્યાર ભાગ અને બાસયિ એક ભાગના સહસઠિયા પિસ્તાલીસ ભાગ શેષ રહે ત્યારે યથાગ ચંદ્રની સાથે સોગ કરીને એ બીજી ફાગણ માસની પુનમને
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૦૨