________________
એક ભાગ શેષ રહે ત્યારે પુષ્ય નક્ષત્રને યથાયોગ ચંદ્રની સાથે યંગ કરીને ત્રીજી પિષી પુનમને સમાપ્ત કરે છે. જેથી પિષ માસની પુનમને પુનર્વસુ નક્ષત્ર સેળ મુહૂર્ત અને એક મુહર્ત ના બાસડિયા આઠ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસડિયા વીસ ભાગ શેષ રહે ત્યારે યથાયોગ્ય ચંદ્રની સાથે યોગ કરીને ચોથી પિષમાસની પુનમને સમાપ્ત કરે કે તે પછી પિષમાસની પાંચમી પુનમને ફરીથી પુનર્વસુ નક્ષત્ર બેંતાલીસ મુહુર્ત તથા શ, મહર્તાના બાસઠિયા પાંત્રીસ ભાગ અને બાસઠયા એક ભાગના સડસડિયા સાત ભાગ શેષ રહે ત્યારે યથાગ ચંદ્રની સાથે એગ કરીને સમાપ્ત કરે છે.
આ પ્રમાણે પિષમાસની પુનમનું સવિસ્તર વર્ણન સાંભળીને શ્રી ગૌતમસ્વામી ફરીથી પૂછે છે-(માહિoળ પુork #તિ કરવા નોતિ માઘમાસની પૂનમ કેટલા નક્ષત્રોને ચંદ્રની સાથે વેગ કરીને માઘી પુનમ સમાપ્ત થાય છે? આ રીતે શ્રી ગૌતમસ્વામીને પ્રશ્ન સાંભળીને ભગવાન કહે છે- (તા રોfoળ વત્તા રોહતિ, ૪ ના રહેણા મા ) પૂર્વવત્ અલેષા અને મઘા એ બે નક્ષત્ર માધી પુનમને યથાગ ચંદ્રની સાથે યોગ કરીને એ પુનમને સમાપ્ત કરે છે. તેમાં પહેલી માધી પુનમને (૨) પદથી કવચિત્ કવચિત્ પુષ્ય નક્ષત્ર પણ સમાપ્ત કરે છે, એમ વનિત થાય છે. આ પ્રમાણે માઘમાસની પહેલી પુનમને મઘા નક્ષત્ર અગીયાર મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસડિયા એકાવન ભાગ અને બાસઠિયા એક ભાગના સડસથિા ઓગણસાઈઠ ભાગ શેષ રહે ત્યારે માઘમાસની પહેલી પુનમને યથાયોગ ચંદ્રની સાથે ભેગા કરીને સમાપ્ત કરે છે, બીજી માથી પુનમ અલેષા નક્ષત્રના આઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા સેળ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા બેંતાળીસ ભાગ શેષ રહે ત્યારે ચંદ્રની સાથે યથાયોગ્ય યોગ કરીને એ માઘી બીજી પુનમને અશ્લેષા નક્ષત્ર જ સમાપ્ત કરે
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૦૧